fbpx
ભાવનગર

આઇ.ટી.આઇ. ગારીયાધાર ખાતે તા.૨૭ ડિસેમ્બરનાં રોજ રોજગાર ભરતીમેળાનું આયોજન

મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૦૪ એકમ (કંપની)માં મશીન ઓપરેટર, બ્રાંચ સેલ્સ મેનેજર અને એક્સીક્યુટીવ, ડાઈરેક્ટ સેલ્સ મેનેજર & એક્સીક્યુટીવ, એજન્ટ એડવાઇઝર, બ્રાંચ મેનેજર, આસી. બ્રાંચ મેનેજર વગેરે જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં ૧૦ પાસ, ૧૨ પાસ, આઈ.ટી.આઈ. ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં તા.૨૭/૧૨/૨૦૨૩ (બુધવાર), સમય: સવારે ૧૧:૦૦ કલાકે, આઈ.ટી.આઈ. ગારીયાધાર તા. ગારીયાધાર, જિ. ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની 3 (ત્રણ) નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા રોજગાર અધિકારી (વ્ય.મા.), ભાવનગર દ્વારા જણાવવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/