fbpx
ભાવનગર

જિલ્લાકક્ષા સૂર્યનમસ્કાર સ્પર્ધાસિદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે સૂર્યનમસ્કાર સ્પર્ધા તા.૨૬ ડિસેમ્બર નાં રોજ યોજાશે

ગુજરાત સરકારનાં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળનાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગનાં પ્રચાર પ્રસાર અને યોગને પ્રોત્સાહન મળે તે માટે આ વર્ષે પ્રથમ વખત નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવેલ છે. સૂર્ય નમસ્કાર સ્પર્ધા ગ્રામ્યકક્ષાથી શરૂ કરી રાજ્યકક્ષા સુધી યોજાનાર છે. જે ગ્રામિણ અને શહેરી વિસ્તારમાં અલગ અલગ થનાર છે.

ભાવનગર જિલ્લા ખાતે તાલુકાકક્ષા અને નગરપાલિકાકક્ષા સ્પર્ધાનું આયોજન પૂર્ણ થયેલ છે. તાલુકાકક્ષા અને નગરપાલિકાકક્ષા સ્પર્ધાના કેટેગરી – અ, બ, ક વયજુથ મુજબનાં પ્રથમ વિજેતા સ્પર્ધક ભાઈઓ-બહેનો જિલ્લાકક્ષાએ યોજાનાર સ્પર્ધામાં ભાગ લેવા તા.૨૬/૧૨/૨૦૨૩ ના રોજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સિદસર રોડ, ભાવનગર ખાતે સવારે ૦૯:૦૦ કલાકે પોતાનું ઓળખકાર્ડ સાથે ઉપસ્થિત રહેવા યાદીમાં જણાવવામાં આવે છે. જિલ્લાકક્ષાસ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ ક્રમે વિજેતા ભાઈઓ-બહેનોને રાજ્યકક્ષા સ્પર્ધામાં ભાગ લેવા જશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/