fbpx
ભાવનગર

રંઘોળાના કથાકાર પરિવાર દિવ્યાંગોને અન્નદાન

રંઘોળાના કથાકાર પરિવાર દ્વારા મકર સંક્રાંતિ પર્વે દિવ્યાંગોને અન્નદાન પીપરલા પાસેની સંસ્થામાં અપાયું ભોજન ઈશ્વરિયા મંગળવાર તા.૧૬-૧-૨૦૨૪ સોનગઢ નજીક પીપરલા પાસેની સંસ્થામાં રંઘોળાના કથાકાર પરિવાર દ્વારા ભોજન અપાયું. મકર સંક્રાંતિ પર્વે દિવ્યાંગોને અન્નદાન થયું. ભારતીય સંસ્કૃતિમાં મકરસંક્રાંતિ સાથે દાનનું મહાત્મ્ય રહેલું છે. રંઘોળાના કથાકાર શ્રી પ્રફુલ્લાચાર્ય શાસ્ત્રી અને પરિવાર દ્વારા સોનગઢ નજીક પિપરલા ગામ પાસેની સંસ્થામાં અન્નદાન કરાવાયું છે.આ સંસ્થામાં કથાકાર શ્રી વિશ્વાસભાઈ આચાર્ય તથા શ્રી વૈશાલીબાળા આચાર્ય દ્વારા આ પર્વ પ્રસંગે દિવ્યાંગોને ભોજન અપાયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/