fbpx
ભાવનગર

મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને દિવ્યાંગ મતદારોને મળતી સુવિધાઓ બાબતેવર્કશૉપ યોજાયો

વિશ્વનીસૌથીમોટીલોકશાહીવ્યવસ્થામાંસૌનીભાગીદારીસુનિશ્ચિતકરતાંભારતનાચૂંટણીપંચનીસૂચનાઅનુસારરાજ્યનાદિવ્યાંગમતદારોમાટેમતદાનપ્રક્રિયાસુલભબનેતેમાટેમુખ્યનિર્વાચનઅધિકારીશ્રીમતીપી. ભારતીનાઅધ્યક્ષસ્થાનેઅમદાવાદનાઅંધજનમંડળખાતેએકદિવસીયવર્કશૉપયોજાયો. દિવ્યાંગમતદારોનેઆવશ્યકસુવિધાઉપલબ્ધકરાવવાનાનિર્ધારસાથેરાજ્યભરની 80 જેટલીસ્વૈચ્છિકસંસ્થાઓનાપ્રતિનિધિઓઆવર્કશૉપમાંજોડાયાહતા.

યુવાઓ, મહિલાઓ, વરિષ્ઠનાગરિકોઅનેદિવ્યાંગજનસહિતનાતમામમતદારોમાટેમતદાનસુખદઅનુભવબનીરહેતેમાટેરાજ્યનુંચૂંટણીતંત્રપ્રતિબદ્ધછે. ખાસકરીનેદિવ્યાંગજનપોતાનામતાધિકારનાઉપયોગદ્વારાલોકશાહીનાઆઅવસરમાંસહભાગીથાયતેમાટેમતદાનમથકપરવ્હિલચેર, રેમ્પ, અલાયદાપાર્કિંગ, મતદાનક્રમમાંઅગ્રતાઅનેમતદાનસહાયકસહિતનીસુવિધાઓઉપલબ્ધકરાવવામાંઆવેછે. મતદાનમાટેપોતાનેમળતીસુવિધાઓઅંગેદિવ્યાંગજનોમાંજાગૃતિકેળવાયતેમાટેનાચૂંટણીતંત્રદ્વારાકરવામાંઆવીરહેલાભગીરથપ્રયાસોમાંસહયોગમાટેઆવર્કશૉપમાંરાજ્યભરમાંથીઆવેલાસ્વૈચ્છિકસંસ્થાનાપ્રતિનિધિઓએકટીબદ્ધતાવ્યક્તકરીહતી.

આવર્કશૉપમાંઅધિકકલેક્ટરઅનેનોડલઑફિસર (IT) શ્રીરિન્કેશપટેલદ્વારાદિવ્યાંગમતદારોમાટેમતદાનપ્રક્રિયાસુગમબનાવવા‘સક્ષમ’મોબાઈલઍપનાઉપયોગઅંગેવિસ્તૃતજાણકારીઆપવામાંઆવીહતી. ‘સક્ષમ’મોબાઈલઍપદ્વારાદિવ્યાંગમતદારતરીકેનોંધણી, વ્હિલચેરનીજરૂરિયાતઅંગેનીનોંધણી, મતદાનનાદિવસેસ્વયંસેવકમેળવવાતથામતદાનમથકબાબતેજાણવાસહિતનીસુવિધાઉપલબ્ધકરાવવામાંઆવેછે. દ્રષ્ટીનીખામીધરાવતામતદારોસરળતાથીમતદાનકરીશકેતેમાટેEVM પરબ્રેઈલલિપીમાંમાર્કિંગ, ડમીમતપત્રઅનેવોટરગાઈડપણઉપલબ્ધકરાવવામાંઆવેછે.

40 ટકાબેન્ચમાર્કકેતેથીવધુદિવ્યાંગતાધરાવતામતદારોનીમતદાનમથકપરજવાસુધીનીમુશ્કેલીનિવારવાચૂંટણીતંત્રદ્વારાહોમવોટિંગનીપસંદગીઆપવામાંઆવશે. બુથલેવલઑફિસરદ્વારાઈચ્છુકદિવ્યાંગમતદારપાસેથીફોર્મનં.12 અનેદિવ્યાંગતાનુંપ્રમાણપત્રલઈનિયતસમયેઆગોતરીજાણકરીનેમતપત્રદ્વારાપૂરતીગોપનીયતાસાથેમતદાનનીસુવિધાસુનિશ્ચિતકરવામાંઆવશે.

વર્કશૉપમાંસંયુક્તમુખ્યનિર્વાચનઅધિકારીશ્રીઅશોકપટેલતથાસમાજસુરક્ષાનિયામકશ્રીવિક્રમસિંહજાદવદ્વારાભારતનાચૂંટણીપંચનીદિવ્યાંગોમાટેનીસુવિધાઓબાબતનીસૂચનાઓઅંગેવિસ્તૃતચર્ચાકરવામાંઆવીહતી. આસાથેસ્વૈચ્છિકસંસ્થાઓનાપ્રતિનિધિશ્રીઓએચૂંટણીતંત્રદ્વારાકરવામાંઆવીરહેલાપ્રયાસોમાંસહયોગઆપવાપ્રતિબદ્ધતાવ્યક્તકરીહતી. આવર્કશોપમાંઅંધજનમંડળનાસચિવશ્રીડો. ભૂષણપૂનાનીપણઉપસ્થિતરહ્યાહતા.

પ્રાસંગિકઉદ્બોધનકરતાંમુખ્યનિર્વાચનઅધિકારીશ્રીમતીપી. ભારતીએજણાવ્યુંકે, દિવ્યાંગમતદારોનેમતદાનમાટેજરૂરીસુવિધાઓઉપલબ્ધકરાવવામાટેસમાજસુરક્ષાવિભાગદ્વારાજિલ્લાપ્રમાણેનોડલNGOનીનિમણૂકકરવામાંઆવશે, જેજરૂરીવ્હિલચેરતથાવૉલેન્ટીયર્સનીઉપલબ્ધતાસુનિશ્ચિતકરવાજિલ્લાચૂંટણીતંત્રનેજરૂરીસહયોગઆપીશકે.

દિવ્યાંગમતદારોનેઅપીલકરતામુખ્યનિર્વાચનઅધિકારીશ્રીમતીપી. ભારતીએજણાવ્યુંકે, 40% થીવધુદિવ્યાંગતાધરાવતામતદાર‘સક્ષમ’ઍપદ્વારાદિવ્યાંગતરીકેમતદાનમાટેજરૂરીસુવિધામાટેનોંધણીકરાવે, જેથીચૂંટણીતંત્રદ્વારાતેમનેજેતેસુવિધાઓસમયસરઉપલબ્ધકરાવીશકાય.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/