fbpx
ભાવનગર

ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત કુસ્તીની મહાનગરપાલિકાકક્ષા (શહેર) સ્પર્ધા ફેરફાર

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેલ મહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. જે અંતર્ગત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, ભાવનગર દ્વારા મહાનગરપાલિકા જિલ્લાકક્ષાની ખેલ મહાકુંભ ૨.૦ ની વિવિધ સ્પર્ધાઓનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. ભાવનગર મહાનગરપાલિકાકક્ષા(શહેર) એ સ્પર્ધાઓનું આયોજન તા.૨૦/૦૧/૨૦૨૪ થી ૩૦/૦૧/૨૦૨૪ દરમ્યાન યોજાનાર છે, જેમાં મહાનગરપાલિકાકક્ષા (શહેર) સ્પર્ધા તારીખ ફેરફાર કરવામાં આવેલ છે. જેમાં કુશ્તી – ભાઈઓ સ્પર્ધા તા.૨૮/૦૧/૨૦૨૪ અને બહેનો સ્પર્ધા તા.૨૯/૦૧/૨૦૨૪ રહેશે. આ બંને સ્પર્ધાનું સ્થળ સ્પોર્ટ્સ
કોમ્પ્લેક્સ, સિદસર રોડ, ભાવનગર રહેશે. સ્પર્ધાના ફેરફાર અંગેની માહિતી જિલ્લા રમત વિકાસ અધિકારી, ભાવનગર ના બ્લોગ એડ્રેસ – dsdobhav.blogspot.com પરથી મેળવી શકાશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/