fbpx
ભાવનગર

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું સિહોર હેલિપેડ ખાતે ભાવસભર સ્વાગત

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ ભાવનગરના સોનગઢ ખાતે ચાલી રહેલા પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થવા માટે સિહોર હેલિપેડ આવી પહોંચ્યા હતા. હેલિપેડ ખાતે તેમનું ભાવસભર સ્વાગત કરવામાં આવ્યુ હતુ. હેલિપેડ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા, સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળ, ધારાસભ્ય સર્વે શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી ભીખાભાઈ બારૈયા, શ્રી ગૌતમભાઈ ચૌહાણ, જિલ્લા કલેકટર શ્રી આર.કે.મહેતા, રેન્જ
આઇ. જી. શ્રી ગૌતમ પરમાર, આગેવાન શ્રી આર.સી.મકવાણા, શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/