fbpx
ભાવનગર

ખેલ મહાકુંભ ૨.૦ જિલ્લાકક્ષા અને મહાનગરપાલિકાકક્ષા સ્પર્ધામાં ફેરફાર

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ નું આયોજન હાથ ધરવામાં આવેલ છે જે અંતર્ગત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી,ભાવનગર દ્વારા મહાનગરપાલિકા/જિલ્લાકક્ષાની ખેલ મહાકુંભ ૨.૦ ની વિવિધ સ્પર્ધાઓનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. ભાવનગર મહાનગરપાલિકાકક્ષા(શહેર)એ સ્પર્ધાઓમાં તા. ૨૦/૦૧/૨૦૨૪ થી ૩૦/૦૧/૨૦૨૪ દરમ્યાન ફેરફાર કરેલ છે.

જેમાં ચેસ – અબવ ૪૦ બહેનો સ્પર્ધા હાલ મોકૂફ રાખેલ છે, યોગાસન – અંડર 14 17 અને ઓપન એજ ગ્રુપભાઈઓ સ્પર્ધા તારીખ ૨૭/૦૧/૨૦૨૪ પરિપત્ર મુજબના સ્થળે રહેશે. ખો ખો – ભાઈઓ સ્પર્ધામાં જે મેચ બાકી રહેલ છે તે તા. ૨૬/૦૧/૨૦૨૪ ના રોજ બપોરે ૦૨:૦૦ કલાકે બી.એમ.કોમર્સ હાઈસ્કૂલ, ભાવનગર ખાતે યોજાશે. ખો ખો –બહેનો સ્પર્ધા તા. ૧૧/૦૨/૨૦૨૪ ના રોજ પરિપત્ર મુજબના સ્થળે યોજાશે. જિલ્લાકક્ષા (ગ્રામ્ય) સ્પર્ધા તારીખ ફેરફાર થયો છે જેમાં ચેસ – ભાઈઓ/બહેનો સ્પર્ધા તા. ૦૪/૦૨/૨૦૨૪ ના રોજ પરિપત્ર મુજબના સ્થળે યોજાશે. સ્પર્ધાના ફેરફાર અંગેની માહિતી જિલ્લા રમત વિકાસ અધિકારી, ભાવનગર ના બ્લોગ એડ્રેસ – dsdobhav.blogspot.com પરથી મેળવી શકશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/