fbpx
ભાવનગર

કુષ્ણકુમારસિંહજી ગોહિલ દ્વારાં પીઠોરા આર્ટ ગેલેરીનું આયોજન કરવામાં આવ્યુ.. 

છોટાઉદેપુર જિલ્લામાં વસતા રાઠવા આદિવાસીઓમાં પીઠોરા દેવતાને માન્યતા આપવામાં આવે છે. રાઠવા આદિવાસીઓ તેમના ઘરની દિવાલ પર પીઠોરા ચિત્રો કરી દેવતાઓનું આહ્વાન કરતા હોય છે અને વાર-તહેવારે પીઠોરા દેવની પૂજા કરતા હોય છે. પીઠોરા ચિત્રોની આગવી કળાને બાળકો-વિદ્યાર્થીઓ જાણે અને શીખે એ માટે કુષ્ણકુમારસિંહજી ગોહિલ દ્વારાં સાવરકુંડલા ખાતે છેલ્લા ત્રણ મહિનાથી પીઠોરા ચિત્રો બાળકો-વિદ્યાર્થીઓને શિખવાડી રહ્યાં છે. તેમજ કુષ્ણકુમારસિંહજી ગોહિલ દ્વારાં પીઠોરા આર્ટ ગેલેરીનુ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમા બાળકો-વિદ્યારર્થીઓ  પીઠોરા ચિત્રો વિશે જાણે, પીઠોરા ચિત્રો શીખે અને પોતાની સર્જનાત્મક શક્તિઓનો વિકસા થાય તે હેતુથી આ આર્ટ ગેલેરીનું આયોજન કરવામાં આવ્યુ હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/