fbpx
ભાવનગર

સણોસરામાં પૂર્ણા દિવસ ઉજવણીમાં બનાવાઈ કઠોળની રંગોળી આંગણવાડી કેન્દ્રમાં અપાયું પોષણ વાનગી માર્ગદર્શન

સંકલિત બાળવિકાસ યોજના અંતર્ગત સણોસરામાં આંગણવાડી કેન્દ્રમાં પૂર્ણા દિવસ ઉજવણીમાં પોષણ વાનગી માર્ગદર્શન સાથે કઠોળની રંગોળી બનાવવામાં આવી.સરકાર શ્રી દ્વારા કિશોરીઓનાં સ્વાસ્થ્ય માર્ગદર્શન અને કાળજી માટે વિવિધ આયોજનો રહેલાં છે જે મુજબ સંકલિત બાળવિકાસ યોજના કચેરી સિહોર અંતર્ગત ફરજ પરનાં અધિકારી શ્રી હેમાબેન દવેનાં નેતૃત્વ સાથે સણોસરામાં આંગણવાડી કેન્દ્રમાં પૂર્ણા શક્તિ વાનગીઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું.

આંગણવાડી કેન્દ્રનાં આ કાર્યક્રમમાં શ્રી જાગૃતિબેન રાવલ, શ્રી સંગીતાબેન ચાવડા, શ્રી જયશ્રીબેન વાળા, શ્રી હિરલબેન ચૌહાણ, શ્રી હેતલબેન આચાર્ય, શ્રી મનીષાબેન સાંબડ અને શ્રી સ્મિતાબેન ચૌહાણનું સંકલન રહ્યું હતું.અહીંયા પૂર્ણા દિવસ ઉજવણીમાં કિશોરીઓને પોષણ વાનગી માર્ગદર્શન સાથે કઠોળની રંગોળી બનાવવામાં આવી જેમાં બહેનો ઉત્સાહ સાથે જોડાયેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/