fbpx
ભાવનગર

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આવતીકાલે ભાવનગરની મુલાકાતે : 396.34 કરોડ રૂપિયાનાં વિકાસકાર્યોનુંલોકાર્પણ-ખાતમુહૂર્ત

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આવતીકાલે નવમી માર્ચે 396.34 કરોડ રૂપિયાનાં વિકાસકાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે ભાવનગરમાં ઉપસ્થિત રહેશે. 1.47 કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ પામેલા યશવંતરાય નાટ્યગૃહ, 3.89 કરોડ રૂપિયાનાં ખર્ચે નિર્માણ પામેલીવી રેન્જ આઇ.જી. ઓફિસનું તેઓ લોકાર્પણ કરશે તેમજ ભાવનગર મહાનગરપાલિકાનાં ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન માટેનાં 91 વાહનોને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે.

યશવંતરાય નાટ્યગૃહ, નવી રેન્જ આઇ.જી. કચેરી તેમજ ગુલિસ્તાં મેદાન ખાતે મુખ્યમંત્રીશ્રી ઉપસ્થિત રહેશે અને લોકાર્પણ-ખાતમુહૂર્ત
કાર્યક્રમમાં તેઓ પોતાની પ્રેરક ઉપસ્થિતિ આપશે. નવી રેન્જ આઇ.જી. કચેરી અને નવીનીકરણ પામેલા યશવંતરાય નાટ્યગૃહ ઉપરાંત ભાવનગર
મહાનગરપાલિકા, નગરપાલિકાઓનાં પ્રાદેશીક કમિશનર, માર્ગ અને મકાન વિભાગ, સર્વ શિક્ષા અભિયાન, ભાવનગર સિંચાઇ યોજનાનાં વિવિધ
વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આવતીકાલે મુખ્યમંત્રીશ્રીનાં વરદ્ હસ્તે કરવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/