fbpx
ભાવનગર

ડો. ઋષાલી મૌલિક ત્રિવેદી ડીઝીટલ એકસ-રે સેન્ટરનું ભવ્ય ઉદધાટન

જાણીતા હાસ્યકલાકાર, લેખક, કવિ અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીને ગત તા.૬/૩/૨૦૨૪ના રોજ મહામહીમ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના વરદહસ્તે દિલ્હી ખાતે સંગીત નાટક અકાદમીનો રાષ્ટ્રીય પુરસ્કાર અર્પણ થયો હતો. તે સમયે ભારત સરકાર દ્વારા તામ્રપત્ર, શાલ અને એક લાખ રુપિયાનો ચેક આપવામાં આવ્યો હતો એમાં દસ લાખ રુપિયા ઉમેરી ડો. જગદીશ ત્રિવેદીએ કુલ ૧૧,૦૦,૦૦૦/- અગીયાર લાખ રુપિયા સુરેન્દ્રનગરની સી.જે. હોસ્પિટલમાં ડીઝીટલ એકસ-રે વિભાગ માટે દાન આપ્યા હતા. 

 અત્યંત આધુનિક ડીઝીટલ એકસ-રે મશીન સાથે નવા વિભાગનું આજે ઉદઘાટન થયું હતું. ડો. ઋષાલી મૌલિક ત્રિવેદીના પિતાશ્રી એડવોકેટ રાજેશ કે. આચાર્યના વરદ હસ્તે તકતીનું અનાવરણ અને શહેરના વરિષ્ઠ તબીબ અને સમાજસેવક જેમની પાસેથી જગદીશ ત્રિવેદીનેઆ પ્રસંગે ડો. જગદીશ ત્રિવેદી, ડો. રાજેશ ચચ્ચા, ડો. નિખિલેશ દેસાઈ, ડો. નેહલ પંડ્યા તેમજ સી.જે. હોસ્પિટલ કમિટીના ડો. રૂદ્રદત્તસિંહ ઝાલા, ધનરાજભાઈ કૈલા, શૈલેષભાઈ શાહ, નિલેશભાઈ શકરાણી, ભાવેશભાઈ વોરા તેમજ શહેરના પ્રતિષ્ઠિત નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/