fbpx
ભાવનગર

ભાવનગર રેન્જનાં પોલીસ મહાનિરીક્ષકશ્રીની નવી કચેરી ખાતે કાર્યરત

ભાવનગર પોલીસ મહાનિરીક્ષકશ્રીની નવી કચેરીનું તા.૦૯/૦૩/૨૦૨૪ ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેથી આ કચેરી એસ.બી.આઈ બેન્કની બાજુમાં કાળનાળા સર્કલ, ભાવનગર ખાતે કાર્યરત કરવામાં આવી હોવાથી હવે પછી તમામ કચેરીઓને અને જાહેરજનતાઓને જાણ થવાની સાથે આ કચેરીના તમામ પત્રવ્યવહાર તેમજ અન્ય કામગીરી ઉક્ત સરનામે કરવાની રહેશે તેમ, પોલીસ મહાનિરીક્ષકની કચેરીના ઈન્ચાર્જ અધિક્ષકશ્રી ડી. ટી. ચૌહાણની અખબારી યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/