fbpx
ભાવનગર

પાલીતાણા તાલુકાના રાજપરા(ઠાડચ) ગામે જિલ્લામાં ઊંચું મતદાન 96.10 ટકા

              ભાવનગર સંસદીય મતવિસ્તારના 102 પાલીતાણા વિધાનસભાના  ભાગ નંબર 253 રાજપરા (ઠાડચ)ગામે જિલ્લામાં સૌથી ઊંચું મતદાન કરી ગામના લોકોએ લોકશાહીપર્વને સાચી રીતે ઉજવી બતાવ્યુ છે. અત્રે ઉલ્લેખનીય  છે કે ભારતના ચૂંટણી પંચે લોકશાહી પર્વની ઉજવણી માટે અનેક કાર્યક્રમ આપવામાં આવેલ જેમાં ગામ લોકો દ્વારા સાયકલ રેલી, સ્કૂટર રેલી વડીલો સાથે ગામના ચોરે બેઠક ,દૂધ ડેરી ઉપર બેઠક, મહિલા મંડળ સાથે બેઠક, પ્રભાતફેરી રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, મહેંદી સ્પર્ધા ,નાટક દ્વારા જાગૃતતા, ચુનાવ પાઠશાળા, સીગ્નેચર કેમ્પેઈન તથા મતદાનની પૂર્વ સંધ્યાએ ચૂંટણી પંચના કર્મચારીઓનું ઢોલ શરણાઈ થી સ્વાગત દ્વારા મતદારોમાં જાગૃતતા લાવવા માટે બુથ લેવલ ઓફિસર શ્રી જયેન્દ્રસિંહ દિલુભા ગોહિલે પ્રયત્ન કરતા અને સમગ્ર ગ્રામજનોમા ઉત્સાહ અને જાગૃતતાના કારણે બુથ ઉપર 821 મતદારો પૈકી 789 મતદારોએ મતદાન કર્યું જે 96.10 ટકા થયું. જ્યારે પી.બી.11 મતદારોએ મતદાન કરતા 821 માંથી 800 મતદારોએ મતદાન કરતા 97.44% રાજપરા(ઠાડચ) ગામે  મતદાન થયું છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/