fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લામાં કન્સ્ટ્રકશન સાઇટ, મનરેગા સહિતની તમામ સાઇટ પર શ્રમિકો પાસેથી બપોરે ૧૨ થી ૪ કામગીરી નહીં કરાવવા સૂચના

ભાવનગર જિલ્લામાં ચાલુ કન્સ્ટ્રકશન સાઇટ, મનરેગા સાઇટ સહિત તમામ સાઇટ પર શ્રમિકો પાસેથી બપોરે ૧૨:૦૦ થી ૦૪:૦૦ સુધી કામગીરી નહીં કરાવવા ડીઝાસ્ટાર વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે તેમજ શ્રમિકોનું વેતન કપાત કરવામાં ન આવે અને શ્રમિકોને હીટ સ્ટ્રોકથી બચાવ માટેના તમામ જરૂરી પગલાં લેવાના રહેશે. સ્ટેટ ફોરકાસ્ટ મુજબ આગામી દિવસોમાં ભાવનગર જિલ્લા સહીત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ઉષ્ણ લહેરની ચેતવણી
આપવામાં આવેલ છે. જેથી, જિલ્લામાં હીટવેવથી થતી વિપરીત અસરો નિવારી શકાય તે અર્થે જિલ્લા તથા તાલુકા કક્ષાએ સચેત કરવા તેમજ હીટ એકશન પ્લાન મુજબ અમલવારી કરવાની રહેશે.


આ ઉપરાંત જિલ્લામાં ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવેલ છે. જે ધ્યાને લેતા ખાસ તકેદારી રાખવા તથા હાલમાં ચાલુ કન્સ્ટ્રકશન સાઇટ, મનરેગા સાઇટ તેમજ અન્ય જ્યાં શ્રમિકો કામ કરતાં હોય તે તમામ સાઇટ પર બપોરે ૧૨:૦૦ થી ૦૪:૦૦ સુધી કામગીરી લેવામાં ન આવે તથા આ સમય બાબતે તેઓનું વેતન કપાત કરવામાં ન આવે અને શ્રમિકોને હીટ સ્ટ્રોકથી બચાવ માટેના તમામ જરૂરી પગલાં લેવામાં આવે અને જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનું રહેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/