fbpx
ભાવનગર

શ્રી ઉર આશા ઝવેરી ફાઉન્ડેશન ના સહકાર થી સંસ્થા પ્રાંગણ માં ગ્રીષ્મ તાલીમ વર્ગનું સમાપન કાર્યક્રમ યોજાયો.

ભાવનગર શ્રી ઉર આશા ઝવેરી ફાઉન્ડેશન ના સહકાર થી સંસ્થા પ્રાંગણ માં ગ્રીષ્મ તાલીમ વર્ગનું સમાપન કાર્યક્રમ યોજાયો.શ્રી ઉર આશા ઝવેરી ફાઉન્ડેશન ના સહકાર થી તા.૧ મે થી ૭ જૂન દરમિયાન  શિશુવિહાર સંસ્થા પ્રાંગણ માં ત્રણ તબક્કા માં ગ્રીષ્મ તાલીમ વર્ગ યોજાયો..જેમાં ૪૯૫ વિદ્યાર્થિની ઓ અને ૩૦૦ વિધાર્થીઓએ ભાગ લઇ વિવિધ ૧૫ કૌશલ્ય માં તાલીમ પ્રાપ્ત કરી હતી..શિશુવિહાર પ્રાંગણ માં વર્ષ ૧૯૩૯ થી સતત ૮૪ વર્ષ થી પ્રતિ વર્ષ યોજાતા ગ્રીષ્મ તાલીમ માં ૧૨-૧૨ દિવસ માટે ત્રણ તાલીમ શિબિર માં ઉત્તમ દેખાવ કરનાર ૪૦ વિદ્યાર્થીઓને તથા ઉનાળા ની રજાઓમાં સર્જનાત્મક પ્રવૃત્તિ ના કાર્યક્રમો ને ૩૬ દિવસ સુધી આયોજનબદ્ધ રીતે તજજ્ઞો એ નિષ્ઠાથી સેવા આપેલ ૧૫ તાલીમ શિક્ષકો ને તા. ૮ જૂન ના રોજ એક્સેલ ઇન્ડસ્ટ્રીઝ ના મેનેજર શ્રી નાથુભાઈ પ્રજાપતિ , સંસ્થા ના પ્રમુખ શ્રી રાજેન્દ્ર ભાઈ દવે ની ઉપસ્થિતિ માં વિદ્યાર્થીઓને સંસ્થા તરફ થી વિશેષ પુરસ્કાર થી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે સંસ્થા ની આરોગ્ય પ્રવૃત્તિ માટે સ્વ.શ્રી સવિતા બહેન પટેલ ની સ્મૃતિ માં રૂપિયા પાંચ લાખ નું અનુદાન આલ્ફ્રેડ શાળા ના પૂર્વ આચાર્ય શ્રી રાઘવજી ભાઈ પટેલએ અર્પણ કરેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/