fbpx
ભાવનગર

બાગાયત ખાતાની યોજના હેઠળ સહાય માટે અરજી કરેલા ખેડૂતોએ ૩૦ જૂન સુધીમાં સાધનિક કાગળો બાગાયત કચેરીએ રજૂ કરવા

ભાવનગર જીલ્લાના બાગાયતદારોને જણાવવાનું કે રાજ્ય સરકાર દ્વારા બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા તા.૧૨/૦૩/૨૦૨૪ થી તા.૧૧/૦૫/૨૦૨૪ સુધી આઇ-ખેડુત પોર્ટલ ખુલ્લુ મૂકવામાં આવેલ ત્યારે જિલ્લાના બાગાયતદારો દ્વારા નાણાકીય વર્ષ: ૨૦૨૪-૨૫ દરમ્યાન આઇ-ખેડુત પોર્ટલના માધ્યમથી ઓનલાઇન અરજી કરી હોય પરંતુ એ અરજી જરૂરી સાધનિક કાગળો સહનાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી,ભાવનગર ખાતે રજુ કરવાના બાકી હોય તેવા તમામ બાગાયતદાર ખેડુતોને અરજીપત્રકની સહી વાળી નકલ સાથે ૭/૧૨,૮-અ, આધારકાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ, તલાટી મંત્રીનો બાગાયતી પાક વાવેતર દાખલો (બાગાયત યાંત્રીકીકરણ, ડ્રીપઇરિગેશન માટે પાણીના ટાંકા, ટુલ્સ એન્ડ ઇકવિપમેન્ટસ, ડુંગળીના મેડા જેવા ઘટકના કિસ્સામાં), ટપકના પુરાવા (પાણીના ટાંકા, ટિસ્યૂ કેળ,પપૈયાં, વોટર સોલ્યુબલ ખાતરના કિસ્સામાં) વગેરે સાધનિક કાગળો સાથેની અરજી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ભાવનગર ખાતે તા.૩૦/૦૬/૨૦૨૪ સુધીમાં અચૂક રૂબરૂ કે ટપાલ દ્વારા જમા કરાવવા જણાવવામા આવે છે વધુમાં જણાવવાનું કે સમયમર્યાદા પૂર્ણ થયા બાદઆપની અરજી કચેરી ખાતે સ્વીસ્કારવામાં આવશે નહિ જેની નોંધ લેવી. વધુ માહિતી માટે સંપર્ક નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, સરકારી ટેકનીકલ સ્કુલ કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગર ખાતે ફોન. ૦૨૭૮-૨૪૨૦૪૪૪૪ સંપર્ક કરવાનો રહેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/