fbpx
ભાવનગર

ગણેશ શાળા ટીમાણામાં કારગીલ વિજય દિવસ ની ભવ્ય ઉજવણી થઈ

તળાજા તાલુકાના ટીમાણા ગામે આવેલી ગણેશ શાળામાં કારગીલ વિજય દિવસની ઊજવણી કરવામા આવી હતી. જેમાં દેશભક્તિ ગીતો, અભિનય ગીત, વીર ભગતસિંહનાટક રજુ કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમ  તળાજા પંથકના આર્મી જવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેણે શાળાનાં બાળકોને ભારતીય સૈન્યમાં જોડાવાની પ્રેરણા આપતું પ્રવચન આપ્યું હતું. આ ઉપરાંત કારગીલ યુદ્ધમાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/