fbpx
ભાવનગર

લોકશાળા મણારમાં શિક્ષા સપ્તાહ વરસાદમાં ગરબા

લોકશાળા મણારમાં શિક્ષા સપ્તાહ દરમિયાન વરસાદમાં ગરબાની મોજ ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં ઉત્સાહ સાથેનું આયોજ મણાર સોમવાર તા.૨૯-૭-૨૦૨૪ લોકશાળા મણારમાં શિક્ષા સપ્તાહ દરમિયાન વિવિધ પ્રવૃત્તિ સાથે વરસાદમાં સૌએ ગરબાની મોજ માણી છે. ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં ઉત્સાહ સાથેનું આયોજન રહ્યું. શિક્ષણ અને કેળવણી માટે પાયાનું કરી કરી રહેલ ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા મણારમાં વિવિધ પ્રવૃત્તિ કાર્યક્રમો સાથે શિક્ષા સપ્તાહનાં આયોજનમાં સંસ્થાનાં કાર્યકર્તાઓ સાથે વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે જોડાયા. સંસ્થા પરિવાર સાથે લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરાનાં તાલીમાર્થી વિદ્યાર્થીઓ દ્વારા પૂરક આયોજનો ગોઠવાયેલ. લોકશાળા મણારમાં વરસી રહેલાં વરસાદમાં સૌએ ગરબાની મોજ માણી છે. અહીંયા આચાર્ય શ્રી ડાયાભાઈ ડાંગર દ્વારા તિથિ ભોજન અપાયું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/