fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લામાં ભાજપ સદસ્યતા નોંધણી પ્રારંભ

સમગ્ર રાષ્ટ્ર અને રાજ્ય બાદ જિલ્લા શહેર કક્ષાએ ભાજપ સદસ્યતા નોંધણી અભિયાન શરૂ થયું છે. ભાવનગર જિલ્લામાં ભાજપ દ્વારા સદસ્યતા નોંધણી અભિયાન પ્રારંભ થયો છે.ભાવનગર જિલ્લા ભાજપ અઘ્યક્ષ શ્રી રાઘવજી મકવાણાનાં હસ્તે સદસ્યતા નોંધણી પ્રારંભે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રૈયાબેન મિયાણીનાં પ્રતિનિધિ શ્રી મૂળજીભાઈ મિયાણી જોડાયાં હતાં.સમગ્ર રાષ્ટ્ર અને રાજ્ય બાદ જિલ્લા શહેર કક્ષાએ ભાજપ સદસ્યતા નોંધણી અભિયાન શરૂ થયું છે. ભાવનગર જિલ્લાનાં આ કાર્યક્રમમાં સંયોજક શ્રી હર્ષદભાઈ દવેનાં સંકલન સાથે પ્રભારી શ્રી બ્રિજરાજસિંહ ઝાલા, પ્રદેશ યુવા મોરચા મંત્રી શ્રી નિલેશભાઈ ચુડાસમા, મહામંત્રીઓ શ્રી ચેતનસિંહ સરવૈયા, શ્રી ભરતભાઈ મેર તથા શ્રી રાજેશભાઈ ફાળકી સાથે ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ,  શ્રી ચીથરભાઈ પરમાર, શ્રી મહેન્દ્રભાઈ પનોત, શ્રી દિવ્યેશભાઈ સોલંકી, શ્રી અનિલભાઈ ગોહિલ સાથે શ્રી અભયભાઈ ચાવડા વગેરે જોડાયાં અને માર્ગદર્શન આપ્યું.પ્રારંભે શ્રી જગદીશભાઈ મકવાણાએ સુંદર ગાન રજૂ કરેલ. મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ.ભારતીય જનતા પક્ષ દ્વારા વ્યાપક રીતે સદસ્યતા અભિયાન શરૂ થયું છે. ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા તાલુકા તથા ગામે ગામ વ્યાપક રીતે સદસ્યતા નોંધણી પ્રારંભ થયો છે, તેમ પ્રવક્તા શ્રી કિશોર ભટ્ટ તથા પ્રચાર સહ સંયોજક શ્રી મૂકેશ પંડિત દ્વારા સમાચાર યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/