fbpx
ભાવનગર

સદસ્યતા અભિયાન ભાવનગર જિલ્લા ભાજપ બેઠક શ્રી રંજનબેન ભટ્ટ

ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન ચાલી રહેલ છે, જેમાં ભાજપ મહિલા મોરચા સહિત તમામ હોદ્દેદારો સક્રિય રહેલ છે. ભાવનગર જિલ્લા ભાજપની મળેલી બેઠકમાં પૂર્વ સાંસદ શ્રી રંજનબેન ભટ્ટનું માર્ગદર્શન મળ્યું છે.ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાઘવજી મકવાણાનાનાં અધ્યક્ષસ્થાને સદસ્યતા અભિયાન સંદર્ભ મળેલી બેઠકમાં આ અભિયાનનાં પ્રદેશ અગ્રણી અને વડોદરાનાં પૂર્વ સાંસદ શ્રી રંજનબેન ભટ્ટનું માર્ગદર્શન મળ્યું. તેઓએ એક એક હોદ્દેદાર કાર્યકર્તાને સક્રિય બનવાં પ્રેરક વાત કરી. આ બેઠકમાં પ્રમુખ શ્રી રાઘવજી મકવાણા સહિત  જિલ્લા સંગઠન પર્વનાં સંયોજક શ્રી હર્ષદભાઈ દવે, મહિલા મોરચાનાં અધ્યક્ષ શ્રી ધર્મિષ્ઠાબેન ત્રિવેદી, ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ, ભાવનગર જિલ્લા સહકારી બેંક પ્રમુખ શ્રી રસિકભાઈ ભિંગરાડિયા તેમજ શ્રી મૂળજીભાઈ મિયાણી, શ્રી ચેતનસિંહ સરવૈયા, શ્રી રાજેશભાઈ ફાળકી, શ્રી અભયભાઈ ચૌહાણ વગેરે દ્વારા આયોજન ચર્ચા સંવાદ થયેલ. આભાર વિધિ શ્રી નારુભાઈ ખમળએ કરી હતી ભારતીય જનતા પક્ષ દ્વારા સદસ્યતા અભિયાન ચાલી રહેલ છે, જેમાં ભાજપ મહિલા મોરચા સહિત તમામ હોદ્દેદારો સક્રિય રહેલ છે અને હરખભેર યુવાનો સહિત સૌ સદસ્ય બની રહેલ છે. આ માટે પ્રદેશ સંગઠનનાં માર્ગદર્શન સાથે જિલ્લામાં વિધાનસભા તેમજ મંડળ વાર નોંધણી ચાલતી હોવાનું પ્રવક્તા શ્રી કિશોર ભટ્ટ તથા પ્રચાર સહ સંયોજક શ્રી મૂકેશ પંડિતની યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/