તળાજાના બોડકી ગામે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ગ્રામજનોએ રસ્તાઓની સફાઇ કરી
રાજયવ્યાપી ‘‘સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં લોકભાગીદારી થકી સફાઇ અભિયાનના વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે ત્યારે આજરોજ તળાજા તાલુકાના બોડકી ગામના ગ્રામજનોએ રસ્તાઓની સફાઇ કરી ‘‘સ્વચ્છતા હી સેવા” અભિયાનમાં સહભાગી બન્યાં હતાં.
Recent Comments