fbpx
બોલિવૂડ

ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ના સ્ક્રીન રાઈટર જીશાન કાદરી વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ

ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુર, છલાંગ અને હલચલ જેવી ફિલ્મો કરનાર સ્ક્રીન રાઇટર જીશાન કાદરીની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જાણકારી મુજબ જીશાનની વિરુદ્ધ અંબોલી પોલીસ સ્ટેશનમાં ધારા ૪૨૦ હેઠળ છેતરપીંડીનો આરોપ નોંધવામાં આવ્યો છે. તેમની કંપની ફ્રાઇ ડે-ફ્રાઇ ડે એન્ટરટેઈનમેન્ટ પર દોઢ કરોડ રૂપિયાની હેરાફેરી કરવાનો આરોપ છે.
આ મામલે જાણકારી આપતા પ્રોડ્યૂસર જતિન શેઠીએ જણાવ્યું કે તેમની કંપની નાદ ફિલ્મ્સ પ્રોડક્શન હાઉસ અને જીશાન કાદરીની કંપની વચ્ચે પૈસાની આ ડીલ એક વેબ સીરિઝને લઇને થઇ હતી. પણ જીશાન કાદરીએ આ વેબ સીરીઝમાં આ પૈસાનું રોકાણ ના કર્યું. પ્રોડ્યૂસર જતિન શેઠી મુજબ જીશાન કાદરીની કંપનીમાં પ્રિયંકા બસી પણ સામેલ હતી. જાે કે એફઆઇઆરમાં ખાલી જીશાન કાદરીનું જ નામ છે. પ્રિયંકા બસી એક્ટિંગ પણ કરી ચૂકી છે. અને હવે તે ડાયરેક્શન અને પ્રોડક્શનમાં જીશાનની સાથી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/