fbpx
બોલિવૂડ

રેડ આઉટફિટમાં શમા સિકંદરનો હોટ અંદાઝ, ફોટોઝ થયા વાયરલ

શમા સિકંદર બોલિવૂડની એવી અભિનેત્રીઓમાં સામેલ છે જે સોશિયલ મીડિયા પર અત્યંત એક્ટિવ રહે છે. તે હંમેશાં તેના હોટ ફોટોઝ ફેન્સ સાથે શેર કરતી હોય છે. તાજેતરમાં શમાએ તેની કેટલીક તસવીરો શેર કરી છે જે જાેરદાર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં શમા ક્રુઝ પર હોટ અંદાઝમાં પોઝ આપતી જાેવા મળી રહી છે. તસવીરોમાં અભિનેત્રી રેડ આઉટફિટમાં જાેવા મળી રહી છે.
આ પહેલીવાર નથી જ્યારે શમાએ પોતાના હોટ ફોટોઝ શેર કર્યા છે.
શમાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેના બોલ્ડ અને હોટ પિક્ચર્સથી ભરેલું છે. અભિનેત્રીના દરેક ફોટામાં તેનો અલગ અંદાઝ જાેવા મળે છે. ભટ્ટ કેમ્પની વેબ સીરીઝ ‘માયા’ અને શોર્ટ ફિલ્મ ‘સેક્સોહોલિક’માં કામ કર્યા બાદ શમાને ઇન્ટરનેટ પર અત્યંત વધારે સર્ચ કરવામાં આવી છે. તે બોલ્ડ અભિનેત્રીઓની યાદીમાં સામેલ થઇ ગઈ છે. અભિનેત્રીએ પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ ‘પ્રેમ અગન’થી કરી હતી.
આમાં તેની ભૂમિકા ઘણી ઓછી હતી. આ સિવાય તેણે આમિર ખાનની ફિલ્મ ‘મન’માં પણ કામ કર્યું હતું. શમા સિકંદરને ટીવી સીરિયલ ‘યે મેરી લાઇફ હૈ’થી સૌથી મોટી ઓળખ મળી હતી. ત્યારબાદ તે ઘણી ટીવી સિરિયલોમાં જાેવા મળી જેમાં તેના કામની અત્યંત પ્રશંસા કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts