fbpx
બોલિવૂડ

મિયા ખલીફાએ કહ્યું- હું ખેડૂતોના પડખે ઉભી છુ

પોપ સ્ટાર રિહાના પછી હવે પુર્વ એડસ્ટ સ્ટાર મિયા ખલીફા પણ ખેડૂત આંદોલનના સમર્થનમાં આવી છે. ખેડૂત આંદોલનના સમર્થનમાં તેમણે ટિ્‌વટર અને ઇન્સ્ટાગ્રામ પર ઘણી પોસ્ટ કરી છે. તેમણે ખેડૂત પ્રદર્શનનો ફોટો પણ શેર કર્યો છે. મિયા ખલીફાએ ઇન્સ્ટા સ્ટોરી પર ખેડૂત આંદોલનનો ફોટો શેર કર્યો છે. એક વિરોધકર્તાએ તેમાં એક પોસ્ટર પણ ઉભું કર્યું છે. પોસ્ટરમાં કહેવામાં આવ્યું છે – ખેડૂતોની હત્યા કરવાનું બંધ કરો. ફોટોની નીચે કેપ્શનમાં લખવામાં આવ્યું કે- કિસાન આંદોલન દરમિયાન દિલ્હીમાં ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. આ બધું શું ચાલી રહ્યું છે?

આ સિવાય તેમણે ટિ્‌વટર પર પણ ખેડૂત આંદોલનનો ફોટો શેર કર્યો છે. ખેડૂત આંદોલનના સમર્થનમાં તેમણે બે ટ્‌વીટ કર્યા છે. તેમણે એક ટિ્‌વટમાં લખ્યું – ક્યા માનવ અધિકારનું ઉલ્લંઘન થઈ રહ્યું છે? તેમણે નવી દિલ્હી આસપાસ ઇન્ટરનેટ બંધ કરી દીધું છે?ઈંફાર્મર્સપ્રોટેસ્ટ. બીજા એક ટ્‌વીટમાં તેણે લખ્યું- પેડ એકટર, હુહ? મને આશા છે કે એવોર્ડ સીઝનમાં તેની અવગણના કરવામાં નહી આવે. હું ખેડૂતોની સાથે ઉભી છું. ઈંફાર્મર્સપ્રોટેસ્ટ.
અમેરિકન બ્લોગર અમાન્ડા કૈર્નીએ પણ સોશિયલ મીડિયા પર

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/