fbpx
બોલિવૂડ

નંબર વન શો ‘અનુપમા’ ફેમ રુપાલી ગાંગુલીએ શેર કર્યો મોર્ડન લૂક

સિરિયલ અનુપમા નંબર વન શો રહ્યો છે. સિરિયલમાં રુપાલી ગાંગુલી ખૂબ છવાઇ ગઇ છે. તાજેતરમાં રૂપાલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. જેમાં તેનો મોર્ડન લૂક જાેવા મળ્યો હતો. તેના આ લૂકને તેના ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. સિરીયલ અનુપમ નંબર વન શો ચાલી રહ્યો છે. સિરિયલમાં રુપાલી ગાંગુલીના ભૂમિકાની ખૂબ જ ચર્ચા થઇ રહી છે. આ શો માં પત્ની તરીકે મુખ્ય ભૂમિકા છે. શોમાં રૂપાલીનું પાત્ર એકદમ મજબૂત બતાવવામાં આવ્યું છે. તે આ શોમાં એક મહત્વપૂર્ણ પાત્રથી એકટીવ રહે છે. રૂપાલી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તે ફોટોગ્રાફ્સ અને વીડિયો દ્વારા તેના ચાહકો સાથે ખૂબ જાેડાયેલ છે. તાજેતરમાં જ રૂપાલીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે, જેમાં તેનો મોર્ડન લૂક જાેવા મળ્યો હતો.

આ લૂકને તેના ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. રૂપાલીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. તેમાં તે ઝાડ અને છોડની વચ્ચે બેસીને કોફીની મજા માણતી જાેવા મળી રહી છે. તમે તેના ચહેરા પર એક સુંદર સ્મિત પણ જાેઈ શકો છો. તસવીરમાં, તમે રૂપાલીને શર્ટ અને બ્લેઝર પહેરેલું જાેઇ શકો છો. અનુપમાંએ તેના વાળ ખુલ્લા રાખ્યા છે. આ પોસ્ટ પર, તેમના ચાહકો ટિપ્પણી દ્વારા ખૂબ પ્રેમ આપી રહ્યા છે. તેના એક ચાહકે ખૂબ જ સારી ટિપ્પણી કરી, “તમારું હૃદય ખૂબ જ સાફ છે, તેથી તમે દરેક રીતે અલગ જ લાગી રહ્યા છો. આ તસવીર શેર કરતા રૂપાલીએ લખ્યું – ‘બસ પૂરતું છે.’ તમને જણાવી દઇએ કે અભિનેત્રી ઘણીવાર નાના પડદા પર એક સરળ સિમ્પલ સાડીમાં જાેવા મળે છે અને લોકો તેનો અવતાર જાેઈને ઘણા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
તસવીર જાેઈને લાગી રહ્યું છે કે જલ્દીથી આ શોમાં કોઈ ટિ્‌વસ્ટ

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/