fbpx
બોલિવૂડ

અજય દેવગણ આગામી ફિલ્મમાં કેમિયો કરતો જાેવા મળશે


અજય દેવગણ અને રોહિત શેટ્ટીએ ગોલમાલ, ગોલમાલ રિટન્રર્સ, સિંઘમ, સિંઘમ રિટન્રર્સ,ગોલમાલ ૩,ઓલ ધ બેસ્ટ, ગોલમાલ અગેઇન અને સિમ્બા જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. બોલીવૂડની દિગ્દર્શક સ્ટાર્સની જાેડીઓમાં રોહિત શેટ્ટી અને અજયની જાેડીને સુપરહિટ માનવામાં આવે છે.રણવીર સિંહે એક પછી એક હિટ ફિલ્મ આપીને બોલીવૂડમાં પોતાનું સ્થાન જમાવી દીધું છે. હાલ તે પોતાની આવનારી રોહિત શેટ્ટીની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. ત્યારે આ ફિલ્મને લઇને નવા અપડેટ આવ્યા છે. સોશિયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર, આ ફિલ્મમાં અજય દેવગમ મહેમાન ભૂમિકામાં જાેવા મળવાનો છે. જ્યારે દીપિકા પદુકોણનો પણ કેમિયો છે. આ ફિલ્મના એક ગીતના શૂટિંગનું પ્લાનિંગ થઇ રહ્યું છે. જેમાં રોહિત શેટ્ટીનો માનીતો અભિનેતા અજય દેવગણ મહેમાન ભૂમિકામાં જાેવા મળવાનો છે. આ ગીતને જુન મહિનામાં જ શૂટિંગ કરી લેવાનો વિચાર હતો. પરંતુ અજય દેવગણ પોતાની ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત હોવાથી આ મથઇ શક્યું નથી. જાે બધુ યોજનાબદ્ધ થશે તો અજય ફિલ્મ સર્કસમાં એક શાનદાર કેમિયો કરતો જાેવા મળશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/