fbpx
બોલિવૂડ

બિગ બોસમાં પ્રથમ સિઝનમાં દિવ્યા અગ્રવાલ બની વિજેતા


બિગ બોસ ર્ં્‌્‌ના ફિનાલેમાં પ્રતીક સહજપાલે મોટો ર્નિણય લીધો. તે જાતે જ બિગ બોસ ર્ં્‌્‌ના વિનરની સ્પર્ધામાંથી બહાર થઈ ગયો. તેણે સલમાન ખાનના શો બિગ બોસ ૧૫માં ભાગ લેવાનો વિકલ્પ પસંદ કર્યો. આ સાથે સલમાન ખાનના શો બિગબોસ ૧૫ના કન્ફર્મ્‌ડ સ્પર્ધક બની ગયો. હવે બિગ બોસ ૧૫નો હિસ્સો બનશે. ઉલ્લેખનીય છે કે પોતાના ગુસ્સાને લઈ પ્રતીક સહજપાલ શોમાં લાઈમ લાઈટમાં આવ્યો.બિગ બોસ ર્ં્‌્‌ની પ્રથમ સિઝનનો અંત આવ્યો છે અને શોને તેની પ્રથમ વિજેતા મળી ગઈ છે. બિગ બોસ ર્ં્‌્‌ની ટ્રોફી દિવ્યા અગ્રવાલે જીતી છે. ટ્રોફી જીત્યા બાદ તે ખૂબ જ ખુશ હતી. સૌએ તેને શુભેચ્છા પાઠવી રહ્યાં છે. શોના અંતમાં ત્રણ સ્પર્ધક ફિનાલેમાં પહોંચ્યા હતા. શમિતા શેટ્ટી, નિશાંત ભટ્ટ અને દિવ્યા અગ્રવાલનો સમાવેશ થતો હતો.

નિશાંત ભટ્ટ રનરઅપ રહ્યાં અને શમિતા શેટ્ટી શોમાં ત્રીજા નંબર પર રહી હતી. પ્રતીક સહજપાલે બિગ બોસ ૧૫માં જવાનો વિકલ્પ પસંદ કરી બિગબોર્સં્‌્‌ના વિનરની રેરસમાંથી બહાર કરવામાં આવેલો. જયારે રાકેશ બાપત ચોથા નંબર પર રહેલો. બિગ બોસ ઓટીટીમાં ફિનાલે રાઉન્ડમાં પહોંચેલા સ્પર્ધકોએ ઘણી મહેનત કરેલી. તમામ સ્પર્ધકોએ આ સમયે ફેન્સને એન્ટરટેન કરવાનો પ્રયત્ન કરેલો. શો દરમિયાન નેહા ભસીન ચર્ચામાં રહી હતી, પરંતુ તે ફિનાલે સુધી પહોંચી શકી નહોતી. શોમાં ફિનાલે રાઉન્ડમાં રાકેશ બાપત, શમિતા શેટ્ટી, પ્રતીક સહજપાલ, દિવ્યા અગ્રવાલ અને નિશાંત ભટ્ટ પણ જાેવા મળ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/