fbpx
બોલિવૂડ

શિલ્પા શેટ્ટીએ નવરાત્રી પૂજાનો વિડીયો શેર કર્યો

શિલ્પા શેટ્ટી જેટલી મોર્ડન છે એટલી ધાર્મિક પણ છે. દિવાળી હોય કે હોળી કે પછી અન્ય કોઈ તહેવાર શિલ્પા તેને હંમેશાં નિષ્ઠા અને ધૂમધામથી મનાવે છે. હવે નવરાત્રિના પ્રસંગે શિલ્પાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે બાળકોની સાથે પૂજા કરતી જાેવા મળી રહી છે.
વીડિયોમાં શિલ્પાની સાથે તેનો દીકરો વિયાન, દીકરી સમિશા અને કેટલાક સ્ટાફ મેમ્બર્સ જાેવા મળી રહ્યા છે પરંતુ નોંધવા જેવી વાત એ છે કે, આ વીડિયોમાં શિલ્પાનો પતિ રાજ કુંદ્રા ક્યાંય જાેવા મળ્યો નહોતો. વીડિયોમાં જાેઈ શકાય છે કે શિલ્પા અને વિયાન ઘરમાં દુર્ગા માતાની આરતી કરી રહ્યા છે અને ત્યાં બાજુમાં સમિશા રમી રહી છે અને તમામ સ્ટાફ હાથ જાેડીને ઊભો છે.
પૂજા દરમિયાન શિલ્પા અને વિયાને ઓરેન્જ રંગના કપડાં પહેર્યા છે અને સમિશાએ ઓરેન્જ અને વ્હાઇટ રંગનું ફ્રોક પહેર્યું છે. વીડિયોમાં માતાજીની આરતી અને તમામ શ્લોક દીકરો વિયાન મોઢે બોલી રહ્યો છે તે જાેઈને લોકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે અને દીકરા વિયાનને શાબાશી આપી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/