fbpx
બોલિવૂડ

કપિલ શર્માને સ્પાઈનના કારણે શો બંધ કરવો પડ્યો હતો

કપિલે કહ્યું કે, આ પહેલી વખત ૨૦૧૫માં થયું હતું મને તે સમયે આ વિશે વધારે ખ્યાલ નહતો અને હું યુએસમાં હતો. ત્યાંના એક ડોક્ટરથી મળ્યો અને તે સમયે હું ખૂબ દર્દમાં હતો તેઓએ મને એપિડયૂરલ આપ્યું તેનાથી મને દુખાવામાં રાહત મળી પરંતુ સમસ્યા જેમ હતી તેમને તેમ રહી. દરેકનું મૂળ એજ છે. કરોડરજ્જુનું ઉદાહરણ એજ કારણે આપવામાં આવે છે. તમારી કરોડરજ્જુમાં કોઈ પ્રોબ્લેમ આવી જાય તો બધુ જ બેકાર થઈ જાય. મારે મારી ઇન્જરીને કારણે મારા શોને ઓફ એર કરવો પડયો હતો.કપિલ શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે જેમાં તે વર્લ્‌ડ સ્પાઇન ડેના પ્રસંગે તેની સ્પાઇનના ઇશ્યૂ વિશે વાત કરતા જાેવા મળી રહ્યો છે. વીડિયોમાં તેણે આ સમયને યાદ કર્યો જ્યારે તેની સ્પાઇનની સમસ્યા ખૂબ વધી ગઈ હતી અને તેણે તેનો શો બંધ કરવો પડયો હતો. સાથે કપિલેએ પણ કહ્યું કે, તે સમયે હું મારી જાતને અસહાય ફીલ કરતો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/