fbpx
બોલિવૂડ

શ્વેતા તિવારીની પુત્રી પલકથી પ્રભાવિત સલમાન ખાન કરી સોશિયલ મિડીયા પર કરી કોમેન્ટ

આ પહેલા પલકની ફિલ્મ રોઝીઃ ધ સેફ્રોન ચેપ્ટર રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મ દ્વારા પલક બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાંડેબ્યુ કર્યું છે. જાે કે આ ફિલ્મને બહુ રિસ્પોન્સ મળ્યો ન હતો, પરંતુ પલકના કામની પ્રશંસા કરવામાં આવી હતી.પલકને અત્યાર સુધી શ્વેતા અને તેના મિત્રોનો પૂરો સપોર્ટ મળ્યો છે અને હવે તો સલમાન ખાને પણ પલકના વખાણ કર્યા છે. તેણે પલકના ગીતનો વીડિયો શેર કરીને તેની પ્રશંસા કરી હતી.આ ગીતને લઈને હાર્ડીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘બિજલી બિજલી, તેના સમય સાથે રિલીઝ થઈ ગઈ છે. અમે આ ગીત પર ઘણા સમયથી કામ કરી રહ્યા હતા. પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં ઘણી સમસ્યાઓના કારણે અમે તેને રિલીઝ કરી શક્યા ન હતા. પરંતુ અમે બધા ખૂબ જ ખુશ છીએ કે ગીત રિલીઝ થયું છે. આખી ટીમે સખત મહેનત કરી છે.સલમાને લખ્યું, ‘આટલા શાનદાર ગીત માટે પલક અને હાર્ડીને અભિનંદન’. હવે જાે સલમાન તરફથી આવી કોમેન્ટ મળે તો આનાથી વધુ શું જાેઈએ. તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર સલમાનની પોસ્ટ શેર કરતા પલકએ લખ્યું, તમારો ખૂબ ખૂબ આભાર. થેંક્યુ સો મચ સર. તમને જણાવી દઈએ કે પલક અને હાર્દિક સંધુના આ ગીતને ૮ મિલિયન વ્યૂઝ મળ્યા છે. આ ગીતને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે અને પલક અને હાર્ડીની કેમેસ્ટ્રી પણ સારી જાેવા મળી રહી છે. આ ગીત દ્વારા બી પ્રાક, જાની અને અરવિંદર ખૈરાનું પુનઃમિલન થયું છે. આ પહેલા,તેઓએ સાથે મળીને વર્ષ ૨૦૧૮ માં હિટ ગીત ‘ક્યા બાત હૈ’ બનાવ્યું હતું. અરવિંદર દ્વારા નિર્દેશિત આ ગીત જાની દ્વારા લખવામાં આવ્યું છે અને બી પ્રાક દ્વારા નિર્મિત કરવામાં આવ્યું છે. આ ગીતને લઈને હાર્દિકે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘બિજલી બિજલી, તેના સમય સાથે રિલીઝ થઈ ગઈ છે. અમે આ ગીત પર ઘણા સમયથી કામ કરી રહ્યા હતા, પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં ઘણી સમસ્યાઓના કારણે અમે તેને રિલીઝ કરી શક્યા ન હતા. પરંતુ અમે બધા ખૂબ જ ખુશ છીએ કે ગીત રિલીઝ થયું છે. આખી ટીમે સખત મહેનત કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/