fbpx
બોલિવૂડ

અબૂ ધાબીમાં નોરા ફતેહી અને નિક જાેનસ પરફોર્મ કરશે

નોરા એ આ પહેલા પણ પેરિસમાં લિઓલિંપિયા બૂ્રનો ક્વોટિ્‌કરસમાં પરફોર્મમ કરીને ઇન્ટરનેશનળ લેવલ પર પરફોર્મ કરનારી પ્રમથ બોલીવૂડ સેલિબ્રિટી બની ગઇ છે. ત્યાં નોરાએ અરેબિક અને ઇન્ડિયન ડાન્સનું ફ્યૂઝન કર્યું હતું. આ ઉપરાંત નોરા સિવાય બોલીવૂડમાંથી હજી સુધી કોઇ ઓલિંપિયાના મંચ સુધી પહોંચ્યું નથી. હવે ફરી એક વખત નોરા આંતરરાષ્ટ્રીય મંચ પર ઇન્ટરનેશનલ સ્ટાર્સ વચ્ચે પરફોર્મ કરવાની છે. હાલમાં જ નોરાએ ગીત કુસ કુસ પર ધમાલ માચીવ છે. આ ગીત સત્યમેવ જયતે ટુ નું છે જે હિટ રહ્યું છે. નોરા સુપરહિટ ગીતો ઉપરાંત સલમાન ખાનની ફિલ્મ ભારત અને ભુજ ઃ ધ પ્રાઇટ ઓફ ઇન્ડિયામાં એકટિંગ કરી ચુકી છે.બોલીવૂડની ડાન્સર નોરા ફતેહી જલદી જ બોલીવૂડની પ્રથમ સેલિબ્રિટી બનવાની છે. જે અબૂ ધાબીાં થનારા વિડકોનમાં પરફોર્મ કરવાની છે. આ ઇવેન્ટ ૩ડિસેમ્બરના રોજ યોજાશે. જેમાં ઇન્ટરનેશનલ પોપ સ્ટાર નિક જાેનસ અને કહલાની જેવા સિલેબ્સ પણ પરફોર્મ કરશે.કહેવાય છે કે, નોરા આ ઇવેન્ટમાં સુપરહિટ ગીતો પર પરફોર્મ કરવાની છે જેમાં મોટા ભાગના તેના પોતાના જ ગીતો હશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/