fbpx
બોલિવૂડ

ભારતને કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં મળ્યું કંટ્રી ઓફ ઓનરનું સન્માન, બેસ્ટ ફિલ્મ અને કલાકારોને કરાશે સન્માનિત

2022નો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો આગાઝ થઈ ચુક્યો છે. આ વખતે ભારત માટે કેટલાક રૂપે મહત્વનું સાબિત થઈ રહ્યું છે. આ વખતે ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રથમ વખત ભારત કંટ્રી ઓફ ઓનરના રૂપમાં સામેલ થયું છે. નોંધનિય છે કે, કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં આ વખતે કંટ્રી ઓફ ઓનરની પરંપરાની શરૂઆત કરવામાં આવી છે. ફ્રાન્સમાં થનાર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં વિશ્વના પસંદગી પામેલ ફિલ્મો અને ડોક્યૂમેન્ટ્રીનું સ્ક્રિનિંગ કરવામાં આવે છે.  બેસ્ટ ફિલ્મ અનેકલાકારોને સન્માનિત કરવામાં આવે છે. આ ફેસ્ટિવલમાં ભારત ઓફિશિયલ કંટ્રી ઓફ ઓનર તરીકે ભાગ લેવા જઈ રહી છે. અને આ ફેસ્ટિવલ 17 મેથી 28 મે સુધી ચાલશે. 

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં 6 ભારતીય ભાષાઓની ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવે. તેમાંથી એક ફિલ્મ રોકેટ્રી-ધ નાંબી ઈફેક્ટ છે. આ ઉપરાંત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ પર દેશ ભરના સિને જગતની હસ્તિઓ ભારતીય પ્રતિનિધિમંડળના ભાગના રૂપમાં રેડ કાર્પેટ પર ચાલશે. 

ભારતને કંટ્રી ઓફ ઓનરને દરજ્જો 

આ વખતે કાન્સ ફિલ્મ માર્કેટમાં ભારતને સત્તાવાર રૂપથી કંટ્રી ઓફ ઓનરનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ પ્રથમ વખત છે જ્યારે દેશને આ સન્માન આપવામાં આવી રહ્યું છે અને આ સન્માન એવા સમયે મળ્યું છે જ્યારે ભારત પોતાની આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે. ભારત અને ફ્રાંસ પણ આ વર્ષ પોતાના રાજનાયિક સંબંધોના 75 વર્ષ પૂર્ણ થવાનો જશ્ન મનાવી રહ્યા છે. 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/