fbpx
બોલિવૂડ

બ્લેક શેરવાનીમાં અર્જુન કપૂરે રેમ્પ વોક કર્યું

અર્જુન કપૂર સ્ટાઈલિશ અંદાજમાં રેમ્પ વોક કરતો જાેવા મળ્યો. તો તેની સુંદર ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા ઓડિયન્સમાં બેઠી હતી. અર્જુન જ્યારે રેમ્પ પર વોક કરતો હતો ત્યારે મલાઈકા પ્રેમીને ચિઅર કરતી જાેવા મળી હતી. રેમ્પ વોક દરમિયાન અર્જુને મલાઈકાને ફ્લાઇંગ કિસ પણ કરી હતી. અર્જુન કપૂરનો રેમ્પ વોક કરતો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. અર્જૂન કપૂરે બ્લેક શેરવાની પહેરી હતી. મલાઈકા અરોરા તથા અર્જુન કપૂર દિલ્હીમાં ચાલતા ઇન્ડિયન કોચર વીકમાં આવ્યા હતા. ૩૦ જુલાઈના રોજ અર્જુન કપૂરે રેમ્પ પર વોક કર્યું હતું.

આ પહેલાં મલાઈકા અરોરાએ રેમ્પ પર વોક કર્યું હતું. અર્જુન કપૂર ફેશન ડિઝાઇનર કુનાલ રાવલના શોમાં શો સ્ટોરપર બન્યો હતો. મલાઈકા ખાસ બોયફ્રેન્ડને ચિઅર કરવા માટે દિલ્હી આવી હતી. અર્જુન કપૂરે કુનાલ રાવલ અંગે કહ્યું હતું, ‘અમે છેલ્લાં ઘણાં વર્ષોથી મિત્રો છીએ અને હવે અમે પરિવાર જેવા છીએ. મને આનંદ છે કે હું કુનાલની આ સફરનો હિસ્સો બન્યો.’ અર્જુન કપૂર સ્ટાઈલિશ અંદાજમાં રેમ્પ વોક કરતો જાેવા મળ્યો. તો તેની સુંદર ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા ઓડિયન્સમાં બેઠી હતી. અર્જુન જ્યારે રેમ્પ પર વોક કરતો હતો ત્યારે મલાઈકા પ્રેમીને ચિઅર કરતી જાેવા મળી હતી. અર્જુને પોતાના રેમ્પ વોકથી ઓડિયન્સનું દિલ જીતી લીધું હતું. મલાઈકા અરોરા પણ તેના માટે તાળીઓ પાડી રહી હતી.

બોયફ્રેન્ડને સપોર્ટ કરવા માટે મલાઈકા અરોરા પોતે સ્ટાઈલિશ અંદાજમાં પહોંચી હતી. મલાઈકા અરોરાએ પણ કુનાલ રાવલના ડિઝાઇનર આઉટફિટ પહેર્યા હતા. મલાઈકાએ ક્રોપ ટોપ તથા સ્કર્ટ પહેર્યું હતું. સાથે ગોલ્ડન જેકેટ પહેર્યું હતું. મલાઈકા ઉપરાંત અર્જુન કપૂરનો ફોઈનો દીકરો મોહિત મારવાહ પણ આવ્યો હતો. ફેશન ડિઝાઇનર અનીતા શ્રોફ પણ જાેવા મળી હતી. તે સિવાય મલાઈકા અરોરાએ પણ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટમાં તેનો લુક જાેઈ શકાય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/