fbpx
બોલિવૂડ

બ્રહ્માસ્ત્રના સ્ક્રીનિંગ દરમિયાન આલિયા ભટ્ટની ‘ઉપ્સ મોમેન્ટ’ કેમેરામાં કેદ થઈ

બ્રહ્માસ્ત્રના સ્ક્રીનિંગ દરમિયાન આલિયા ભટ્ટ આકર્ષણનું કેન્દ્ર બની હતી. સ્ટાઈલિશ ઓરેન્જ ડ્રેસમાં આલિયાના ચહેરા પર ગ્લો દેખાતો હતો પરંતુ તેમ છતાં આલિયા આ ડ્રેસમાં કમ્ફર્ટેબલ નહોતી લાગતી ફિલ્મની રિલીઝ પહેલા બ્રહ્માસ્ત્રની સ્પેશિયલ સ્કીનિંગ ખાસ લોકો માટે અરેન્જ કરવામાં આવી હતી. એટલે કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે ફેન્સ પહેલા ફિલ્મ મીડિયા અને બોલિવૂડ સેલેબ્સને બતાવી. આ દરમિયાન તમામ સ્ટાર પહોંચ્યા હતા.ઈવેન્ટમાં એન્ટ્રી લેતી વખતે અંદર હોલમાં જતાં આલિયા પોતાનો ડ્રેસ સરખો કરી રહી હતી જેના કારણે તે હેરાન થઈ રહી હતી. જાે કે કોન્ફિડન્સની સાથે આલિયાએ શાનદાર પોઝ આપ્યા હતાપરંતુ બધાનું ધ્યાન આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પર હતું જ્યારે તેઓ સ્ક્રીનિંગ પર પહોંચ્યા હતા. રણબીરે આ દરમિયાન ટીશર્ટ, પેન્ટ અને બ્લેઝર કેરી કર્યું હતું તો આલિયાએ બધાનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. આ પ્રસંગે આલિયા ઓરેન્જ ડ્રેસમાં પહોંચી હતી.

આ આઉટફિટમાં આલિયા બેબી ફ્લોન્ટ કરવાનું ભૂલી નહોતી તે સિવાય તેના ચહેરા પર ગ્લો પણ દેખાતો હતો. આ થાઈ સ્લીટ ડ્રેસમાં આલિયા સુંદર દેખાતી હતી પરંતુ આ ડ્રેસમાં આલિયા કમ્ફર્ટેબલ નહોતી. આલિયા અને રણબીર બંને આ ફિલ્મને લઈને ઘણા એક્સાઈટેડ જાેવા મળ્યા હતા. શરૂઆતના અનુમાન પ્રમાણે આ ફિલ્મને બ્લોકબસ્ટર હિટ ગણાવવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે એડવાન્સ બુકિંગમાં ફિલ્મે ભૂલ ભુલૈયાને પાછળ છોડી દીધી હતી. શનાયા કપૂર પણ આ સ્ક્રીનિંગમાં પહોંચી હતી. તે સિવાય આ સ્ક્રીનિંગમાં અયાન મુખર્જી પણ જાેવા મળ્યો હતો તેમજ આલિયાના પિતા મહેશ ભટ્ટ અને શાહીન ભટ્ટ પણ પહોંચ્યા હતા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/