fbpx
બોલિવૂડ

બિગ બોસ ૧૬માં સાજિદ ખાનની એન્ટ્રીથી યુઝર્સ ભડક્યા, ટિ્‌વટ પર ટ્રેન્ડ થયું

મુંબઈઃ સલમાન ખાનના શો બિગ બોસમાં આ વખતે ૧૪ નહિં પરંતુ ૧૬ કન્ટેસ્ટન્ટ્‌સે એન્ટ્રી કરી છે. આ લિસ્ટમાં ટીના દત્તા, સૃજિતા ડે, નિમ્રત કૌર અહલૂવાલિયા, પ્રિયંકા ચહર ચૌધરી, અંકિતા ગુપ્તા, સુમ્બુલ તૌકરી ખાન, ગૌતમ વિગ અને શાલીન ભનોટ જેવા સ્ટાર્સનું નામ સામેલ છે. આ સિવાય બિગ બોસ હાઉસમાં આવીને સાજિદ ખાને બધાને સરપ્રાઈસ કર્યા હતા. સાજિદ ખાને આ વખતે બધાને ચોંકાવી દીધા છે. સાજિદ ખાનની એન્ટ્રી પછી સોશિયલ મીડિયા પર એક વખત ફરી ઈંસ્ી્‌ર્ર્ મુવમેન્ટની ચર્ચા થઈ રહી છે. દરેકને ખ્યાલ છે કે બિગ બોસ એક કોન્ટ્રોવર્શિયલ શો છે. શોને લઈને દર વર્ષે ઘણા વિવાદ થતા રહે છે. જાેકે એ વાતનો ખ્યાલ નહોતો કે ગ્રેન્ડ પ્રીમયર પછીથી આ શો વિવાદોમાં આવી જશે. બિગ બોસ શોમાં સાજિદ ખાનની એન્ટ્રીને લઈને નારાજગી છે. તે પછીથી સોશિયલ મીડિયા પર ઈંસ્ી્‌ર્ર્ ટ્રેન્ડ થવા લાગ્યું છે.

સાજિદ ૨૦૧૮માં તે સમયે મુશ્કેલીથી ઘેરાયા હતા, જ્યારે તેમનું નામ મીટૂ આંદોલનમાં આમે આવ્યું હતું. બોલીવુડના સફળ ડાયરેક્ટર્સમાંથી એક સાજિદ ખાન પર સલોની ચોપડા, શર્લિન ચોપડા, અહાના કુમરા અને મંદાના કરીમી જેવી ૯ એક્ટ્રેસે ઈંસ્ી્‌ર્ર્ અંતર્ગત આરોપ લગાવ્યો હતો. મીટુમાં નામ બહાર આવ્યા પછી સાજિદ ખાન ઈન્ડસ્ટ્રીથી એકદમ જ ગાયબ થઈ ગયા હતા. દર્શકોનું માનવું છે કે મીટુ આરોપીને તમે શો પર કઈ રીતે લઈ શકો છો. જે ડાયરેક્ટરે આટલી બધી એક્ટ્રેસની સાથે ખરાબ કર્યું તેને હવે બિગ બોસમાં શાં માટે તક અપાઈ રહી છે.

કાશ્મીરા શાહ બિગ બોસની ફેન છે. તે દર વર્ષે શોને ખૂબ જ નજીકથી ફોલો કરે છે. બિગ બોસનું ગ્રાન્ડ પ્રીમિયર જાેયા પછી તેણે એક ટિ્‌વટ કર્યું. આ ટિ્‌વટમાં સાજિદની પ્રશંસા કરતા તેણે કહ્યું હાલ વૂટ પર બિગ બોસ જાેવા મળ્યું. કેટલાક કન્ટેસ્ટન્ટ્‌સ કમાલના છે. સાજિદ ખાનની સચ્ચાઈએ મારું દિલ જીતી લીધું. તેમની બહેન ફરાહે તેને ઘણી સાચી એડવાઈસ આપ છે. તેમને ટીવી પર જાેવા માટે હું ઉત્સુક છું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/