fbpx
બોલિવૂડ

સાજિદ ખાનનો કબૂલાતનામુંનો વીડિયો થયો વાયરલ

ફિલ્મમેકર સાજિદ ખાન હાલ મુસીબતમાં ફસાયેલા છે. જ્યારથી તેમણે બિગ બોસમાં એન્ટ્રી કરી છે અનેક અભિનેત્રીઓ તેમના પર પોતાના નિવેદન આપી રહી છે. મીટુના આરોપને લઈને ૪ વર્ષ સુધી મોટા પડદાથી દૂર રહેનારા સાજિદ ખાનનો હાલમાં એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ પોતાની સગાઈના તૂટવાથી લઈને, પોતાની ભૂતકાળની રિલેશનશીપ અંગે તથા અન્ય અનેક ખાનગી રહસ્યોને કેમેરા સામે ખોલતા જાેવા મળે છે. આ વીડિયો સામે આવ્યા બાદ તેઓ વધુ ટ્રોલ થઈ રહ્યા છે. સાજિદ ખાન હાલ ‘બિગ બોસ ૧૬’ માં પોતાની એન્ટ્રીને લઈને વિવાદમાં છે. બિગ બોસમાં પહેલા દિવસથી જ સાજિદ ખાન એક પછી એક મોટા ખુલાસા કરી રહ્યા છે. શોના પ્રીમીયર પર તેમણે સલમાન ખાન સામે જ સ્વીકાર્યું હતું કે તેમને પોતાના સ્ટારડમ પર ઘમંડ હતો. હવે સાજિદ ખાનનો વધુ એક મોટો ખુલાસો સામે આવ્યો છે.

જેમાં તેઓ પોતાના કેરેક્ટર પર વાત કરતા જાેવા મળે છે અને ગૌહર ખાન સાથે સગાઈ તૂટવા ઉપર પણ વાત કરી. તેમનો આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. સાજિદ ખાનનો જે જૂનો ઈન્ટરવ્યુ હાલ વાયરલ થઈ રહ્યો છે તેમાં તેમણે પોતાના ભૂતકાળના સંબંધો પર વાત કરી છે. વીડિયોમાં તેમણે ગૌહર ખાન સાથે સગાઈ તૂટવાની વાત પણ સ્વીકારી અને કહ્યું કે અનેક લિંકઅપ હોવા છતાં તેમણે ક્યારેય લગ્ન કર્યા નહીં. તેમણે કહ્યું કે ગૌહર સાથે સગાઈ થઈ હોવા છતાં અનેક યુવતીઓને તેમણે આઈ લવ યુ કહ્યું હતું. તેમની સાથે બહાર ઘૂમી રહ્યા હતા. દરેક યુવતીને લગ્ન માટે પ્રપોઝલ આપતા હતા અને કેટલીક યુવતીઓ તો ગંભીર પણ થઈ જતી હતી અને એ રીતે તો મારા ૩૫૦ લગ્ન થવાના હતા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/