fbpx
બોલિવૂડ

Avatar ૨ ફિલ્મમાં એવું તો શું છે?…કરી રહી છે અધધ…કમાણી, ૨૦૦ કરોડ પહોંચી કમાણી

છદૃટ્ઠંટ્ઠિ-૨ઃ એક ફિલ્મ જેની ચારેય તરફ થઈ રહી છે ચર્ચા. માત્ર એક સપ્તાહમાં જ જે ફિલ્મનું કલેક્શન પહોંચી ગયું ૨૦૦ કરોડ સુધી એ ફિલ્મ છે અવતાર-૨. જેણે પાર્ટ-૧ જાેયો છે એ દર્શકોને પાર્ટ-૨ જાેવાની ઉત્સુકતા હોય એ વાત તો નક્કી છે. પણ સંખ્યાબંધ દર્શકો એવા છે જેમણે પાર્ટ-૧ નથી જાેયો તેઓ પણ મલ્ટીપ્લેક્સમાં જઈને આ ફિલ્મ જાેવા માટે ટિકિટ વીન્ડો પર લાઈન લગાવી રહ્યાં છે. એટલું જ નહીં ઘણાં દર્શકો એવા છે જેમણે પાર્ટ-૨ જાેયા પછી નેટ પરથી ડાઉનલોડ કરીને પાર્ટ-૧ પણ જાેઈ. અવતાર ૨ બોક્સ ઓફિસ કલેક્શનઃ જ કારણ છે કે આ ફિલ્મ ૨૦૦ કરોડની નજીક પહોંચી ગઈ છે. આવો જાણીએ આ ફિલ્મે અત્યાર સુધીમાં કેટલા કરોડની કમાણી કરી છે. શરૂઆતના આંકડાઓ અનુસાર ફિલ્મે સાતમા દિવસે ૧૩.૫૦ કરોડનો બિઝનેસ કર્યો છે. આ સાથે ફિલ્મે એક સપ્તાહમાં કુલ ૧૯૩.૩૦ કરોડનું કલેક્શન કર્યું છે. ‘અવતાર ૨’ની કમાણીની ગતિને જાેતા એવું માનવામાં આવે છે કે આ ફિલ્મ શુક્રવારે ૨૦૦ કરોડની ક્લબમાં સરળતાથી સામેલ થઈ જશે. બીજા વિકેન્ડમાં અવતાર ૨ રણવીર સિંહના સર્કસ સાથે ટકરાશે.

રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ૨૩ ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. ‘અવતાર ધ વે ઓફ વોટર’ વર્ષ ૨૦૦૯માં આવેલી ‘અવતાર’ની સિક્વલ છે. જ્યાં પહેલા ભાગની વાર્તા પૂરી થઈ. તેના બીજા ભાગની વાર્તા ત્યાંથી શરૂ થાય છે. આ ફિલ્મમાં સેમ વર્થ્િંાગ્ટન, ઝો સાલ્ડાના, સ્ટીફન લેંગ, જાેએલ ડેવિડ મૂર, કેટ વિન્સલેટ, વિન ડીઝલ અને સિગૉર્ની વ્હાઇવર છે. ભારતમાં આ ફિલ્મ ૩૮૦૦ થી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. ૩-ડ્ઢ, ૨-ડ્ઢ તકનીકો સાથે આ ફિલ્મ અંગ્રેજી અને હિન્દી સહિત તમામ ભાષાઓમાં સિનેમાઘરોમાં પ્રદર્શિત થઈ રહી છે. જેમ્સ કેમેરુન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. હજુ પણ ‘અવતાર ૨’ માત્ર ડબલ ડિજિટમાં કલેક્શન કરી રહી છે. સોમવારે ફિલ્મે ૧૮.૬ કરોડનો બિઝનેસ કર્યો હતો. તેણે મંગળવારે ૧૬.૬૫ કરોડ, બુધવારે ૧૫.૭૫ કરોડની કમાણી કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/