fbpx
બોલિવૂડ

‘નાટૂ નાટૂ’ સોન્ગની જીત પર પ્રધાનમંત્રી મોદીએ RRRની ટીમ માટે કરી આ ખાસ ટિ્‌વટ

અમેરિકાના બેવર્લી હિલ્સમાં ચાલી રહેલા ૮૦મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ ફંક્શનમાં ‘નાટૂ-નાટૂ’ને બેસ્ટ સોન્ગ કેટેગરીમાં અવોર્ડ આપવામાં આવ્યો હતો. એવોર્ડની જાહેરાત થતાં જ જ્યાં આખી ટીમ આનંદથી ઉછળી પડી ત્યાં સમગ્ર દેશમાં ખુશીની લહેર છવાઇ ગઈ. બોલિવૂડથી લઈને સાઉથ સુધીના તમામ એક્ટર્સ અભિનંદન આપવા લાગ્યા. આ સોન્ગની સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર ‘ઇઇઇ’ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. રામ ચરણ અને જુનિયર દ્ગ્‌ઇની ફિલ્મ ‘ઇઇઇ’ (ઇઇઇ) એ ગોલ્ડન ગ્લોબ્સમાં તેના સોન્ગ ‘નાટૂ-નાટૂ’ને કારણે વિશ્વભરમાં ડંકો વગાડ્યો હતો. આ અવોર્ડ મળ્યા બાદ પીએમ મોદીએ ટિ્‌વટ કર્યું કે, ‘આ પ્રતિષ્ઠિત એવોર્ડે દરેક ભારતીયને ગર્વ કરાવ્યો છે’.

જણાવી દઈએ કે આ સોન્ગ એમએમ કીરવાનીએ ગાયું છે. ઁસ્ મોદીએ ‘દ્ગટ્ઠંે-દ્ગટ્ઠંે’ માટે અવોર્ડ મળવા પર ટિ્‌વટ કર્યું ‘એક ખૂબ જ ખાસ ઉપલબ્ધિ, જ્રદ્બદ્બાીીટ્ઠિદૃટ્ઠટ્ઠહૈ, પ્રેમ રક્ષિત, કાલ ભૈરવ, ચંદ્રબોઝ, જ્રઇટ્ઠરેઙ્મજૈॅઙ્મૈખ્તેહખ્ત. હું એસએસ રાજા મૌલી, તારક, રામ ચરણ, ઇઇઇ મૂવીની સમગ્ર ટીમને અભિનંદન આપું છું. આ પ્રતિષ્ઠિત સન્માને દરેક ભારતીયને ગૌરવ અપાવ્યું છે. તમને જણાવી દઈએ કે એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ઇઇઇ’ને બે અલગ-અલગ કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું, જેમાં બેસ્ટ ફિલ્મ – નોન ઈંગ્લિશ અને બેસ્ટ ઓરિજિનલ સોંગનો સમાવેશ થાય છે. ‘બેસ્ટ ફિલ્મ નોન-અંગ્રેજી’ કેટેગરીમાં, ‘ઇઇઇ’ કોરિયન રોમેન્ટિક ફિલ્મ ‘ડિસિઝન ટુ લીવ’, જર્મન એન્ટી વોર ફિલ્મ ‘ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’, આજેર્ન્ટિનિયન ફિલ્મ ‘આજેર્ન્ટિના ૧૯૮૫’ અને ફ્રેન્ચ-ડચ સામે છે. ફિલ્મ ‘ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’. ક્લોઝ’. તેમાં એવોર્ડ જીતી શક્યું નથી પરંતુ બેસ્ટ ઓરિજિનલ સોન્ગ પોતાના નામે કર્યુ હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/