fbpx
બોલિવૂડ

ટીવીની અભિનેત્રીના ઘરે નાનકડું મહેમાનને આવવાથી ખુશીથી ઝુમી ઉઠ્‌યો પરિવાર

ટીવીની અભિનેત્રી રૂપાલી ગાંગુલી આ દિવસોમાં અનુપમા શોને લઇને ઘણી ચર્ચાઓમાં રહે છે. એની ટોપ રેટિંગ માટે ઓળખાતી અનુપમા અનેક લોકોના દિલમાં રાઝ કરે છે. અનુપમાના ચાહકો માટે એક મોટી ખુશખબર છે. રૂપાલી ગાંગુલીના ઘરે એક નાના મહેમાનનું આગમન થયુ છે. રૂપાલીએ હાલમાં જ મર્સિડીઝ કાર ખરીદી છે. આ કારની સાથે રૂપાલીએ એક વિડીયો શેર કર્યો છે જેમાં રૂપાલીએ એના પતિ અને પુત્રની સાથે કારની સામે પોઝ આપતી જાેવા મળી રહી છે. નવા મહેમાનના સ્વાગતમાં રૂપાલીએ એના પતિને ધન્યવાદ આપતા લખ્યુ છે કે, મારા સપનાઓ સાથે સાથ આપવા બદલ ધન્યવાદ, મારા સપનાઓને હકીકતમાં બદલવા માટે ધન્યવાદ.

તમને જણાવી દઇએ કે રૂપાલી ગાંગુલી આ દિવસોમાં સીરિયલ અનુપમાને લઇને ખૂબ ચર્ચામાં રહે છે. અનેક લોકના અનુપમાના ફેન થઇ ગયા છે. જાે કે શોની કહાનીને લઇને અનેક નવા-નવા ટિ્‌વસ્ટ આવતા હોય છે. અનુપમા સિરીયલ અનેક લોકોને પસંદ પડે છે. ઘણાં લોકો તો એવા છે જે અનુપમા સિરીયલનો એક પણ એપિસોડ છોડતા હોતા નથી. અનુપમા શોની ટીઆરપી ટોપ પર રહે છે. આ શોનું નામ ટોપ સિરીયલ્સમાં ગણતરી થાય છે. શોના સ્ટારકાસ્ટ પણ અનેક રીતે ચર્ચાઓમાં રહેતા હોય છે. રૂપાલીના ઘરે હાલમાં જશ્નનો માહોલ છે. જાે કે અનુપમાના આ સમાચાર સાંભળીને ફેન્સ પણ ખુશ થઇ ગયા છે.

જાે કે આ સીરિયલને લઇને અનેક લોકો ઉત્સાહિત રહેતા હોય છે. જાે કે અનુપમાએ આ તસવીર શેર કરતાની સાથે જ લોકો એની ગાડી પર પણ કોમેન્ટ કરી રહ્યા છે. અનુપમાના આ સમાચાર પર લોકોએ ફની કોમેન્ટ્‌સ પણ કરી છે. રૂપાલી ગાંગુલીએ ફેન્સને પણ ધન્યવાદ પાઠવ્યા છે. આમ, અનેક લોકો અનુપમાના મોટા ચાહકો બની ગયા છે. જાે કે અનુપમા સીરિયલમાં કોઇને કોઇ ટિ્‌વસ્ટ આવતા રહે છે જે દર્શકોને જાેવા માટે જકડી રાખે છે. આમ, જાે વાત કરવામાં આવે તો તમારા ઘરમાંથી પણ અનેક લોકો અનુપમા સીરિયલ જાેવાના ચાહક હશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/