fbpx
બોલિવૂડ

બબીતાજી પહેરેલા ટાઇટ ડ્રેસ સાથે આ એક ભૂલના કારણે ઓપ્સ મોમેન્ટનો બની શિકાર

ટચૂકડા પડદાના પોપ્યુલર શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું દરેક કેરેક્ટર ફેમસ છે, પરંતુ ગ્લેમરની વાત કરવામાં આવે તો બબીતાજીનું નામ સૌથી આગળ આવે છે. બબીતાજી એટલે કે મુનમુન દત્તાને ટીવીની સૌથી હોટ અને ગ્લેમરસ અભિનેત્રી માનવામાં આવે છે. ટીવી ઈન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસ મુનમુન દત્તાને કોઈ પરિચયની જરૂર નથી. મુનમુન દત્તા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાજીના રોલમાં જાેવા મળી હતી. બબીતાજી સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. આ દરમિયાન મુનમુન દત્તાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં મુનમુન દત્તાએ ખૂબ જ ટાઈટ ડ્રેસ પહેર્યો હતો.આ દરમિયાન મુનમુન દત્તા ઓપ્સ મોમેન્ટનો શિકાર બનતી જાેવા મળી રહી છે. તેવામાં તારક મહેતા શોની ફેમસ એક્ટ્રેસ બબીતાજી એક ‘ઉપ્સ મોમેન્ટ’નો શિકાર બની હતી, ટાઈટ ડ્રેસ પહેરવાથી થયેલી આ ભૂલ, સાથે જ તેનો બોલ્ડ અને કાતિલ અંદાજ પણ લોકોને પસંદ આવી રહ્યો છે. હાલમાં જ મુનમુન દત્તાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે તેના કપડાને લઈને ચર્ચાનો વિષય બની છે. તેની તસવીરોને પણ ફેન્સનો જબરદસ્ત પ્રેમ મળે છે. હાલમાં જ તેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેનો બોલ્ડ અંદાજ જાેઈને દરેક લોકો દંગ રહી ગયા છે.

તારક મહેતા શોની ફેમસ એક્ટ્રેસ બબીતાજી ઉપ્સ મોમેન્ટનો શિકાર બની છે. ટાઈટ ડ્રેસ પહેરીને કરેલી આ ભૂલ આ ફોટોમાં દેખાઈ રહી છે. ફોટોમાં જાેઇ શકાય છે કે મુનમુન દત્તા ફિલ્મ જુરાસિક વર્લ્ડ જાેવા પહોંચી છે. તેનો આ વીડિયો ફેન્સમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મુનમુન એકદમ બોલ્ડ અને ગ્લેમરસ લાગી રહી હતી ઃ જાેવા મળી રહ્યું છે કે મુનમુન દત્તા શાઇની મસ્ટર્ડ કલરના ટોપ સાથે બ્લેક જીન્સ પહેરેલી જાેવા મળી રહી છે.

તેના ટોપમાં એક ગાંઠ છે અને શર્ટ પણ થોડો ડીપ નેકવાળો છે. ટાઈટ ડ્રેસ પહેરીને મુનમુન ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ લાગી રહી હતી. તેનો આ વીડિયો જાેઈને યુઝર્સ પણ જબરદસ્ત કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- જેઠાલાલ એમ જ ફિદા નથી થયા. તે જ સમયે, એક યુઝરે લખ્યું – બબીતા??જી કમાલ લાગે છે. એક યુઝરે લખ્યું- મુનમુન દત્તા ખરેખર ગ્લેમરસ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/