fbpx
બોલિવૂડ

માર્ચ મહિનામાં આ ૭ ધમાકેદાર ફિલ્મો OTT પર રિલીઝ થશે.. તો ઉઠાવો જાેવાનો લાભ

માર્ચ મહિનામાં દર્શકોને એન્ટરટેનમેન્ટનો ભરપૂર ખજાનો મળશે. તમને જણાવી દઇએ કે આ મહિનામાં ઓટીટી પર અનેક ડ્રામા રિલીઝ થશે, આમાંથી કોઇ ફેમિલી ડ્રામા છે તો કોઇમાં ભરપૂર એક્શન છે. આ સાથે જ શોમાં મિસ્ટ્રી અને રોમાંચથી પણ ભરપૂર છે. શર્મિલા ટાગોર અને મનોજ વાજપેયીની મુખ્ય ભુમિકાની ફિલ્મ ગુલમોહર ૩ માર્ચના રોજ રિલીઝ થશે. આ ફેમિલી ડ્રામ ફિલ્મ છે. ડિઝની પ્લસ હોટસ્ટાર પર જાેવા મળશે. આમાં પરિવારની વચ્ચે પ્રેમ અને તકરાર તમને જાેવામ મળશે. ગુલમોહર સિવાય ૩ માર્ચના રોજ તાજ રિલીઝ થશે, જે મુગલ સામ્રાજ્ય પર આધારિત છે.

આમાં નસીરુદ્દીન શાહ અકબરની ભૂમિકામાં જાેવા મળશે. આ સાથે જ ધર્મેન્દ્ર પણ ઓટીટીટ ડેબ્યૂ કરી રહ્યા છે. આ બન્ને કલાકારો સાથે અદિતિ રાવ હૈદરી જાેવા મળશે. અને ડિઝની પ્લસ હોટસ્ટાર પર મોહનલાલ સ્ટારર મલયાલમ ફિલ્મ અલોન પણ ૩ માર્ચના રોજ હિન્દીમાં રિલીઝ થશે. રાજેશ જયરામ લિખીત આ ફિલ્મ ૨.૫ કરોડના બજેટમાં બની છે. ફિલ્મમાં મંજૂ વોરિયર, પૃથ્વીરાજ સુકુમાર અને સિદ્દીકની પણ મહત્વની ભૂમિકા છે. એમેઝોન પ્રાઇમ વિડીયો પર ફિલ્મ વારિસૂ ૮ માર્ચના રોજ રિલીઝ થશે. ફિલ્મમાં થેલાપતિ વિજય અને રશ્મિકા મંદાનીની ભૂમિકા મુખ્ય છે.

ફિલ્મ મલ્ટીપ્લેક્સમાં ૧૧ જાન્યુઆરીના રોજ રિલીઝ થશે. કાકા ભત્રીજા વેંકટેશ અને રાણા દગ્ગુબાતીની ફિલ્મ રાણા નાયડુ ૧૦ માર્ચના રોજ રિલીઝ થશે. નેટફ્લિકસ પર રિલીઝ થઇ રહેલી આ ફિલ્મમાં રાણા સેલેબ્સના પ્રોબ્લેમ્સના સોલ્વ કરતા જાેવા મળશે. આમાં સુરવીન ચાવલા અને સુશાંત સિંહની પણ મુખ્ય ભુમિકામાં જાેવા મળશે. યામી ગૌતમની મુખ્ય ભુમિકાની ચોર નિકલકર ભાગા નેટફ્લિક્સ પર ૨૪ માર્ચના રોજ રિલીઝ થશે.

અજય સિંહના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ યામી એર હોસ્ટેસની ભૂમિકામાં જાેવા મળશે. આમ, માર્ચ મહિનામાં તમે આ દરેક મુવીનો આનંદ લઇ શકો છો. ડ્‌વેન જાેનસનની મુખ્ય ભુમિકાની ફિલ્મ બ્લેડ એડમ્સ એમેઝોન પ્રાઇમ પર ૧૫ માર્ચના રોજ રિલીઝ થશે. એક્શન અને રોમાંચથી ભરપૂર આ ફિલ્મ દર્શકનો હિન્દીમાં જાેવા મળશે. તમે એક્શન મુવીના શોખીન છો તો આ મુવી તમારે અચુકથી જાેવી જાેઇએ. આ મુવી જાેવાની તમને મજા પડી જશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/