fbpx
બોલિવૂડ

કંગના રનૌતે ઈદ પર તસવીરો શેર કરી, કંગનાનો શાહી અંદાજ લોકોને ખુબ પસંદ આવ્યો

કંગના રનૌત હંમેશા પોતાની ફિલ્મો અથવા નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ એક્ટ્રેસે સલમાન ખાનની બહેન અર્પિતા ખાનની ઈદ પાર્ટીમાં હાજરી આપવા પહોંચી હતી. આદ દરમિયાન તેણી અલગ જ અંદાજમાં જાેવા મળી હતી. કંગનાના આ લુકની હાલ ખૂબ જ ચર્ચા થઈ રહી છછે. એક્ટ્રેસે પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે. આ ફોટોમાં કંગનાએ યેલ્લો અને બ્લૂ કલરની ભારે ભરતકામવાળું સલવાર સૂટ પહેરેલું હતું. ગ્રીન દુપટ્ટા સાથે કંગનાએ પોતાના આ લુકને કમ્પ્લિટ કર્યો હતો. તેનો આ લુક જાેઈને સાઉથ એક્ટ્રેસ સમન્થાએ પણ તેના વખાણ કર્યા હતાં. બોલિવૂડ એક્ટ્રેસ કંગનાએ ઈદ પર પોતાનું લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોમાં એક્ટ્રેસનો શાહી અંદાજ જાેવા મળી રહ્યો છે. તેના આ લુક પર ફેન્સ ફિદા થઈ રહ્યા છે. હાલમાં જ સલમાન ખાનની બહેન અર્પિતા ખાનની ઈદ પાર્ટીમાં તેને સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તેણી સલવાર સૂટમાં ખૂબ જ સુંદર દેથાઈ રહી હતી. ફોટોમાં કંગના રનૌત સોફા પર બેઠેલી અને હાથમાં ડ્રિંક લઈને પોઝ આપતી જાેવા મળી રહી છે. તસવીરો શેર કરતાં કંગનાએ લખ્યુ, ‘દરેક તહેવાર એક સંભવિત યાદ છે… તેને એક્સપ્લોર કરો, તેને જીવો અને મહેસૂસ કરો. કંગના રનૌત ફિલ્મ ‘ઈમરજન્સી’માં જાેવા મળશે. તેની શૂટિંગ પણ તેણીએ પૂરી કરી લીધી છે. તે ના ફક્ત ફિલ્મ ડિરેક્શન કરી રહી છે પરંતુ, તેમાં લીડ રોલ પણ નિભાવી રહી છે. ફિલ્મમાં કંગના પૂર્વ પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીની ભૂમિકામાં જાેવા મળશે. કંગના સિવાય આ ફિલ્મમાં શ્રેયસ તલપડે, અનુપમ ખેર, દિવંગત એક્ટર સતીશ કૌશિક અને મહિમા ચૌધરી પણ જાેવા મળશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/