fbpx
બોલિવૂડ

સક્સેસફુલ થતાં જ એક્ટ્રેસે લીધો એવો ર્નિણય કે બરબાદ થઇ ગયું કરિયર!..

ભારતીય સિનેમામાં ઘણી એવી એક્ટ્રેસીસ રહી છે જેમને બહુ ઓછા સમયમાં જબરદસ્ત સફળતા મળી પણ પછી અચાનક જ ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગઈ. આવી જ એક એક્ટ્રેસ છે પૂજા બત્રા જે આજે પણ ખૂબસૂરતીના મામલે યંગ એક્ટ્રેસીસને ટક્કર આપે છે. જાેકે પૂજા પાસે હાલ કોઇ ફિલ્મો નથી. પૂજાએ સાઉથ સિનેમામાં એક્ટિંગની શરૂઆત કરી અને પછી બોલિવૂડમાં શાનદાર ફિલ્મો કરી. પરંતુ એવું તો શું થયું કે તેની કરિયર ડૂબી ગઈ?… પૂજા બત્રા ભારતીય સિનેમાનું એક મોટું નામ છે. એક સમયે તેના નામની બોલબાલા હતી અને તે ડાયરેક્ટર્સની પહેલી પસંદ હતી. પૂજા બત્રા તેની ખૂબસૂરતી માટે પણ જાણીતી છે અને તે ૧૯૯૩માં મિસ ઈન્ડિયા કોન્ટેસ્ટમાં રનર અપ રહી હતી. પૂજા બત્રાએ અખિલ અક્કિનેની, નાગાર્જુન સ્ટારર તેલુગુ ફિલ્મ સિસિન્દ્રી (જીૈજૈહઙ્ઘિૈ)થી તેની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. એક્ટ્રેસ નાગાર્જુનની ઓપોઝિટ જાેવા મળી હતી અને તેણે તેમાં બોલ્ડ અદાઓ પણ દેખાડી હતી. આ પહેલા તે તમિલ ફિલ્મ છટ્ઠજટ્ઠૈમાં કેમિયો રોલમાં જાેવા મળી હતી. પૂજા બત્રાએ ઝ્રરટ્ઠહઙ્ઘટ્ઠિઙ્મીારટ્ઠથી મલયાલમ સિનેમામાં શરૂઆત કરી અને તે બાદ એક્ટ્રેસ બીજી મલયાલમ મૂવી સ્ીખ્તરટ્ઠદ્બમાં જાેવા મળી.

તેમાં મમૂટી અને દિલીપ લીડ રોલમાં હતાં. સાઉથ ઉપરાંત પૂજા બત્રાએ ૧૯૯૭માં ફૈટ્ઠિજટ્ઠં થી હિન્દીમાં ડેબ્યૂ કર્યુ હતું, જેમાં તે અનિલ કપૂર સાથે જાેવા મળી હતી. બંનેની કેમેસ્ટ્રી પણ ખૂબ જ પસંદ કરવામાં આવી અને તે બાદ તેને ઘણી બોલિવૂડ ફિલ્મોમાં ઓફર્સ મળવા લાગી. પૂજા બત્રા ફિલ્મોમાં આવી તે પહેલા તે એક સક્સેસફુલ મોડેલ હતી. તેણે ગોવિંદા, સંજય દત્ત અને સુનીલ શેટ્ટી જેવા ૯૦ના દશકના ટોપ સ્ટાર્સ સાથે કામ કર્યુ છે. તેની કેટલીક સક્સેસફુલ ફિલ્મોમાં હસીના માન જાયેલી, ભાઇ, તલાશ અને નાયક સામેલ છે. પૂજા પોતાના ફિલ્મી કરિયરમાં સક્સેસફુલ રહી અને જ્યારે તે પોતાના કરિયરના પીક પર હતી ત્યારે તેણે લગ્ન કરવાનો ર્નિણય લીધો. આશરે ૩૦ ફિલ્મો કર્યા બાદ પૂજાએ ૨૦૦૨માં અમેરિકામાં રહેતા ડો. સોનૂ આહલૂવાલિયા સાથે લગ્ન કર્યા અને યુએસ શિફ્ટ થઇ ગઇ. જણાવી દઈએ કે એક સમય એવો હતો જ્યારે એક્ટ્રેસીસ લગ્ન પછી ફિલ્મો નહોતી કરતી અને પૂજા પણ તેમાંથી એક છે. લગ્ન પછી તે યુએસએ ચાલી ગઇ અને તેના ફેન્સને નિરાશ કરીને ઇન્ડસ્ટ્રી છોડી દીધી.

જાે કે, લગ્નના ૯ વર્ષ પછી, કપલે ૨૦૧૧ માં છૂટાછેડા માટે અરજી કરી હતી. તે સમયે એવા સમાચાર આવ્યા હતા કે પૂજાને હોલિવૂડમાંથી ઑફર્સ મળી રહી હતી, પરંતુ તેનો પતિ તેના શોબિઝમાં ફરીથી જાેડાવાના વિચારની વિરુદ્ધ હતો. તેથી એક્ટ્રેસ તેના પહેલા પતિ સાથે છૂટાછેડા લઈને ભારત પરત આવી અને બોલિવૂડમાં તેની બીજી ઇનિંગ શરૂ કરી. ૨૦૧૨ પછી, કોઈ ડાયરેક્ટરે પૂજા બત્રાને લીડ તરીકે ન લીધી અને આ રીતે તેની કરિયર ડૂબતી રહી. તે છમ્ઝ્રડ્ઢ ૨, દ્ભૈઙ્મઙ્મીિ ઁેહદ્ઘટ્ઠહ્વૈ, સ્ૈિિર્િ ય્ટ્ઠદ્બી અને જીૂેટ્ઠઙ્ઘમાં જાેવા મળી હતી. પરંતુ આ પ્રોજેક્ટ્‌સમાં પૂજાને માત્ર નાની ભૂમિકાઓ જ કરવાની હતી અને હવે તેની પાસે કોઈ પ્રોજેક્ટ નથી. જ્યારે કરિયરમા કોઇ ગ્રોથ ન મળ્યો, ત્યારે એક્ટ્રેસ ફરીથી ૨૦૧૯ માં તેના બીજા લગ્નના કારણે ચર્ચામાં આવી. પૂજાએ એક્ટર નવાબ શાહ સાથે લગ્ન કર્યા છે, જે ડોન ૨, ભાગ મિલ્ખા ભાગ અને એસ્કેપ ફ્રોમ તાલિબાનમાં તેની ભૂમિકાઓ માટે જાણીતો છે. હાલમાં તે પોતાની મેરિડ લાઇફ એન્જાેય કરી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/