fbpx
બોલિવૂડ

દહાડ ફિલ્મમાં સોનાક્ષીનો રોલ જાેઇ ફેન્સ થઇ જશે ખુશ

ફિલ્મ દબંગમાં સલમાન ખાનની દબંગાઇ તો દરેક લોકોએ જાેઇ હશે, પરંતુ શું તમે ક્યારે વિચાર્યુ છ કે સ્ક્રિન પર સૌથી વધારે કોનું રૂઆબ કોને બતાવ્યો હતો? તો એ છે સોનાક્ષી સિન્હા..આમ, તમને જણાવી દઇએ કે વેબ સિરીઝ દહાડમાં સોનાક્ષી સિન્હાને જાેઇને તમે પણ વિચારતા થઇ જશો. દહાડમાં સોનાક્ષીનો દમદાર અંદાજ જાેઇને તમે ફિદા થઇ જશો. આ મુવીમાં સોનાક્ષી એન્ગ્રી વુમન રોલમાં છે. આ સાથે ક્રાઇમ, મિસ્ટ્રી, થ્રિલર સિરીઝ દહાડ સ્ટ્રીમ થઇ ગઇ છે. તો વાંચો કેવી રીતે આ સિરીઝ બની. દહાડ ફિલ્મની કહાની રાજસ્થાનના નાના કસ્બા મંડાવાની છે, જ્યાં અનેક ગરીબ ઘરની માસુમ દીકરીઓ પ્રેમમાં ફોસલવવામાં આવી છે. એમને લગ્ન ત્યારબાદ શારિરિક સંબંધ અને પછી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. અંજલિ ભાટી(સોનાક્ષી સિન્હા) આ કેસની ઇન્વેસ્ટિગેટિવ ઓફિસર છે જે સિરીયલ કિલર છહટ્ઠહઙ્ઘ જીુટ્ઠહિટ્ઠાટ્ઠિ (વિજય રાજ)ને કોઇ પણ પરિસ્થિતિમાં જેલના સળિયા પાછળ નાખવાનું વિચારી રહી છે પરંતુ સબૂત ના હોવાને કારણે એ સ્ટ્રગલ કરે છે. રાજસ્થાનની ૧-૨ છોકરીઓના મોતના કેસથી શરૂ થયેલી આ મર્ડર મિસ્ટ્રી ૨૯ છોકરીઓનો કેસ બની જાય છે. વર્ષોથી છોકરીઓનો આનંદ લૂંટી દીધો છે.

એમનો ઉપયોગ કર્યા પછી મોતને સ્યુસાઇડનો રંગ આપીને બચી રહ્યા છે, પરંતુ આવું ક્યાં સુધી? ગુનેગાર અને પોલીસની સંતાકૂકડી વચ્ચે આ કહાની અનેક પ્રકારે મોડ લે છે. ૨૯ છોકરીઓના મર્ડર કેસનો આખરે શું અંત આવે છે? શું આનંદ પકડાઇ જાય છે? આ જાણવા માટે તમાર સિરીઝ જાેવાની જ રહી. એક્ટિંગ ની તો શું વાત કરીએ…. આ ડિપાર્ટમેન્ટમાં સોનાક્ષી સિન્હા સરપ્રાઇઝ કરશે. પછી પડદા પર ફ્લોપ સોનાક્ષીએ દબંગ લેડી પોલીસનો જાેરદાર નિભાવ્યો છે. આ એની ઓટીટી ડેબ્યૂ છે. કોમિક રોલની સાથે-સાથે જાેરદાર એક્ટિંગ જાેવા મળી રહી છે. સોનાક્ષીએ એક ઠેઠ લેડી ઇન્સ્પેક્ટરનો રોલ નિભાવ્યો છે. આ ભૂમિકામાં સોનાક્ષીની મહેનત દેખાઇ રહી છે. આ સાથે સોહમ શાહે સારું કામ કર્યુ છે. વેબ સિરીઝની કાસ્ટિંગ દમદાર છે. કેમ જાેવી જાેઇએ આ ફિલ્મ?… ક્રાઇમ ડ્રામાના શોખીન છો તો આ સિરીઝ જાેવાનું ચુકશો નહીં, પરંતુ એક ચાન્સ આ સિરીઝને આપવો જાેઇને અને ખાસ જાેવી જાેઇએ. સોનાક્ષીના ફેન્સ છો તો આ મુવી તમારા માટે ખાસ છે. એક્ટ્રેસે આ સિરીઝમાં મસ્ત કામ કર્યુ છે, જેને જાેઇને તમે ખુશ થઇ જશો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/