fbpx
બોલિવૂડ

Cannes પછી IIFA માં સપના ચૌધરીએ મારી ધમાકેદાર એન્ટ્રી

સપના ચૌધરીને મોટાભાગે દરેક લોકો ઓળખતા હોય છે. સપના ચૌધરી એક એવું નામ છે જે હંમેશા એક્ટિવ રહીને ફેન્સ માટે તસવીરો શેર કરતી રહેતી હોય છે. હરિયાણાની ક્વિન સપના હાલમાં અબુ ધાબીમાં આઇફા એવોર્ડમાં ગ્લેમરસ અંદાજમાં જાેવા મળી. જાે કે ફેન્સ આ તસવીરો જાેઇને ખુશ-ખુશ થઇ ગયા છે. આમ, કહી શકાય કે બધી એક્ટ્રેસસ એક બાજુ છે પરંતુ સપનાને ટક્કર કોઇ આપી શકતુ નથી. આમ તમે પણ સપના ચૌધરીની અનેક તસવીરો જાેઇને આ વિશેનો અંદાજાે લગાવી શકો છો. સપના ચૌધરીની આ તસવીરો હાલમાં ખૂબ વાયરલ થઇ રહી છે. બીજા સેલેબ્સની જેમ ૈંૈંહ્લછ ની તસવીરો વાયરલ થઇ રહી છે પરંતુ અત્યાર સુધીમાં સપનાની માત્ર એ તસવીરો સામે આ છે જેમાં એને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. ડિઝાઇનર ગાઉનમાં સપના ચૌધરીનો આગવો અંદાજ જાેવા મળી રહ્યો છે. આ તસવીરો જાેઇને યુઝર્સ ફિદા થઇ ગયા છે.

કારણકે સપના કાન ફિલ્મ ફેસ્ટિવ ૨૦૨૩માં એનો જલવો દેખાડી ચુકી છે. કાન પછી આઇફામાં જવું એ દેસી ક્વિન માટે એક પડકારરૂપ હતુ. જાે કે સપના વિશે તમે જાણતા હશો કે એ એરિયાના લોક ગીતો પર ડાન્સ કરે છે. જાે કે અહીંયા સુધી પહોંચવુ એ કોઇ નાની બાબત નથી. હવે લોકો સપનાને એક પ્રેરણા અને બ્યૂટી ઓફ હરિયાણા માની રહ્યા છે. આમ, વાત કરવામાં આવે તો લાઇફમાં આટલું આગળ વધવું એ પણ એક ટાસ્ક હોય છે. અનેક પરિસ્થતિઓનો સામનો કરીને વ્યક્તિ આ સ્ટેજ પર પહોંચી શકે છે. સપનાની આ તસવીર જાેતાની સાથે યુઝર્સે લખ્યુ છે કે બિચારી શહનાઝ ગિલ અહીંયા સુધી પહોંચવા માટે પ્રયાસ કરતી રહી પરંતુ સકસેસ રહી નહીં. જાે કે સપના ચૌઘરીની આ તસવીરો આગળ હિરોઇનો પણ ફિક્કી પડી રહી છે. સપના ચૌધરીની આ તસવીરો એવી છે જે તમે એક વાર જાેશો તો વારંવાર જાેવાનું મન થશે. આ તસવીરોમાં સપના ચૌધરી સુંદર લાગી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/