fbpx
બોલિવૂડ

પૂનમ પાંડે બોલ્ડ ડ્રેસ લુક રીલ થઈ વાયુવેગે વાઈરલ

પૂનમ પાંડે પોતાના બોલ્ડ અને હોટ અવતારને લઇને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. તેના હોટ ફોટોઝથી લઇને વીડિયોઝ ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી પૂનમ અવારનવાર પોતાની પોસ્ટને લઇને ચર્ચામાં રહે છે. ફરી એકવાર પૂનમે એક પોસ્ટ શેર કરી છે. જેને જાેઇને તેના ફેન્સ દિવાના થઇ રહ્યાં છે. આ વીડિયોમાં તે ખૂબ જ સિઝલિંગ અંદાજમાં જાેવા મળી રહી છે. તમે પણ જુઓ તેની આ લેટેસ્ટ રીલ. પૂનમ પાંડે અવારનવાર પોતાના બોલ્ડ લુકથી ફેન્સને ચોંકાવી દે છે. ફરી એકવાર તે સિઝલિંગ આઉટફિટમાં જાેવા મળી હતી. પૂનમ ટ્યુબ ટોપ અને સિઝલિંગ સ્કર્ટ પહેરીને હોટ પોઝ આપી રહી છે. પૂનમે બાંધેલા વાળ, કાનમાં ઝૂમકા અને હાથમાં બંગડીઓ પહેરીને પોતાનો લુક કંપ્લીટ કર્યો. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. લોકો તેના જાેરદાર વખાણ કરી રહ્યા છે. વીડિયોમાં પૂનમ ગામડાની યુવતીના ગેટઅપમાં જાેવા મળી રહી છે. જાેકે તેનો આ લુક ઘણો બોલ્ડ છે. આ રીલમાં તેણે ‘કોઈ શેહરી બાબુ’ સોન્ગનું રીમિક્સ વર્ઝન મૂક્યું છે. લોકો તેના આ વીડિયો પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. ફેન્સ તેના જાેરદાર વખાણ કરી રહ્યા છે. ફેન્સ અને ફોલોઅર્સ પૂનમ પાંડેના હોટ લુકને જાેઈને બેચેન થઈ જાય છે, પૂનમ પાંડે ખૂબ જ હોટ છે અને તે તેના હોટ લુક માટે ખૂબ વર્કઆઉટ્‌સ કરે છે, તેથી જ તે ખૂબ જ ફિટ અને સુંદર દેખાય છે. હાલમાં જે વીડિયો સામે આવ્યો છે તેમાં તેના લુક વિશે વાત કરીએ તો તે બ્લૂ અને યલો કલરના આઉટફિટમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. આ લુકમાં તે પોતાના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરવાની સાથે સાથે કાતિલ અદાઓ પણ બતાવી રહી છે. હોટ અને બોલ્ડ એક્ટ્રેસે પૂનમ પાંડેએ આ વીડિયો શેર કર્યો છે અને તેના ફેન્સને રાહ જાેવાનું કહ્યું છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે, “ખ્તેઅજ એન્ડ ખ્તૈઙ્મિજ… તસવીરો માટે તૈયાર રહો…ધમાકેદાર છે” એટલે કે આ લુકમાં પૂનમ પાંડેના ફોટો પણ બહુ જલ્દી સામે આવવાના છે. પૂનમ પાંડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે તેના ફેન્સ વચ્ચે ચર્ચામાં રહેવા માટે ઘણીવાર રસપ્રદ પોસ્ટ શેર કરતી જાેવા મળે છે. તે ઘણા મ્યુઝિક વીડિયોમાં જાેવા મળી છે. આ સિવાય તેનો સિઝલિંગ અંદાજ ઘણી પાર્ટીઓ અને ઈવેન્ટ્‌સમાં જાેવા મળે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/