fbpx
બોલિવૂડ

ઇલિયાના ડી ક્રુઝે પાર્ટનર સાથેનો રોમેન્ટિક ફોટો શેર કર્યો

ઇલિયાનાએ ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરીને લોકોને ચોંકાવી દીધા છે. અભિનેત્રી હાલમાં ખુશીથી ઝુમી ઉઠી છે. આ તસવીરમાં ઇલિયાના ખુશ દેખાઇ રહી છે. ઇલિયાનાએ આ સ્ટોરીમાં પોતાના પાર્ટનરનું નામ જાહેર કર્યુ હતુ. જાે કે હવે ચર્ચાનો વિષય એ બન્યો છે કે આ વ્યક્તિ કોણ છે. જાે કે પ્રેગનન્સીની વાતને લઇને હાલમાં બન્ને વ્યક્તિ બહુ ખુશ જાેવા મળી રહી છે. આમ, તમને જણાવી દઇએ કે આ સ્ટોરીમાં ઇલિયાનાએ પોતાના પાર્ટનરનું નામ જાહેર કર્યુ નથી. અભિનેત્રીએ માત્ર ડેટ નાઇટી લખીને તસવીર શેર કરી છે. ઇલિયાની વાત કરવામાં આવે તો પહેલા એ કેટરીના કેફના ભાઇ સેબેસ્ટિયન લોરેન્ટ મિશેલને ડેટ કરતી હતી, પરંતુ અભિનેત્રી આ તસવીરો ચર્ચાનો વિષય બની ગઇ છે. આમ, અભિનેત્રીઓ પોતાની નવી તસવીરને લઇને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં સ્ટોરીમાં જાેવા મળતી આ તસવીરો અનેક અટકળો પર વિરામ મુકે છે એમ કહીએ તો પણ એમાં કંઇ ખોટુ નથી. આ તસવીરમાં સેબેસ્ટિયન નથી. જાે કે આ તસવીર જાેઇને ફેન્સ પણ ચોંકી ઉઠ્‌યા છે. ઇલિયાના હાલમાં પ્રેગનન્ટ છે અને ટૂંક સમયમાં એ માતા બનશે. ઇલિયાના સોશિયલ મિડીયામાં એક્ટિવ પર્સન છે. ઇલિયાના અવારનવાર પોતાની તસવીરો શેર કરતી રહેતી હોય છે. અભિનેત્રી પોતાની અંગત તસવીરો શેર કરીને લોકોને ચોંકાવી દીધા છે. ઉલ્લેખનીય છે કે ઇલિયાનાએ સોશિયલ મિડીયામાં જે તસવીર સ્ટોરીમાં મુકી છે એની હાલમાં કોઇ સ્પષ્ટતા કરી નથી કે આ પાર્ટનરનું નામ શું છે અને કોણ છે. આમ, તમને જણાવી દઇએ કે ઇલિયાનાએ પહેલા ઓસ્ટ્રેલિયન ફોટોગ્રાફર એન્ડ્રયુ નીબોન સાથે લગ્ન કર્યા હતા, પરંતુ થોડા વર્ષોમાં બન્ને અલગ થઇ ગયા હતા અને સંબંધોમાં તિરાડ પડી. નોંધનીય છે કે ઇલિયાના બર્ફી મુવીથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યુ હતુ. ઇલિયાનાએ અનેક સાઉથ મુવીમાં પણ કામ કર્યુ છે. એક્ટ્રેસ લાસ્ટ ટાઇમ ફિલ્મ બિગ બુલમાં જાેવા મળી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/