fbpx
બોલિવૂડ

જાહન્વી કપૂરની બ્લ્યુ ડ્રેસમાં રેમ્પ વોક પરની તસ્વીરો થઇ રહી છે ખૂબ વાયરલ

એક્ટર અને એક્ટ્રેસ કોઇને કોઇ રીતે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. કોઇનું હોટ ફોટો શૂટ ચર્ચાનો મુદ્દો બને છે તો કોઇ વરસાદમાં ડાન્સ કરીને હુસ્નનો જલવો દેખાડે છે. આમ, વાત કરવામાં આવે તો હાલમાં જાહન્વી કપૂરે એક ઇવેન્ટમાં પોતાની આગવી અદાઓથી લોકોને ફિદા કરી દીધા છે. અદાકારી જાહન્વી કપૂરે હાલમાં એક ફેશન ઇવેન્ટમાં ભાગ લીઘો હતો. જ્યાં જાહન્વી કપૂરે બ્લૂ લહેંગામાં હોટ પોઝ આપ્યા હતા. અદાકારી જાહન્વી કપૂર આ દરમિયાન બ્લૂ રંગના શિમરી લહેંગામાં બહુ મસ્ત લાગી રહી હતી. આ સાથે જાહન્વીનો ક્લાસી લુક જાેવા મળ્યો હતો. જાે કે આ તસવીરો થોડી વારમાં ઇન્ટરનેટ પર વાયરલ થઇ ગઇ છે. આ સમયે જાહન્વી કપૂરે એકથી એક ચઢિયાતા પોઝ આપ્યા છે. રેમ્પ વોક પર જાહન્વી કપૂરનો આત્મવિશ્વાસ કંઇક અલગ જાેવા મળી રહ્યો છે. રેમ્પ વોક સમયે જાહન્વી કપૂરની એક-એક તસવીરો અદાકારી અને કાતિલ હતી. હાલમાં આ તસવીરો સોશિયલ મિડીયામાં ખૂબ વાયરલ થઇ રહી છે. જાહન્વી કપૂરની આ તસવીરો જાેઇને ફેન્સના હોંશ ઉડી ગયા છે. આ તસવીરો જાેઇને ફેન્સ ખૂબ વખાણ કરી રહ્યા છે. અદાકારી આ તસવીરો જાેઇને તમે પણ ફિદા થઇ જશો. અદાકારી જાહન્વી કપૂરે જે બ્લૂ લહેંગો પહેર્યો છે એ હાલમાં ખૂબ ટ્રેન્ડમાં છે. આ લહેંગામાં હોટ પરી જેવી જાેવા મળી રહી છે. જાહન્વી કપૂર આ ફેશન ઇવેન્ટમાં શો સ્ટોપર બની હતી. જાહન્વી કપૂર જ્યારે રેમ્પ વોક પર સ્ટેજ પર આવી ત્યારે લોકો ફિદા થઇ ગયા હતા. આ તસવીરોમાં જાહન્વીના કપડા લોકો માટે ફેશન સ્ટેટમેન્ટ બની ગયા છે. અદાકારી જાહન્વી કપૂરે જાણીતા ફેશન ડિઝાઇનર ગૌરવ ગુપ્તાના શો માટે શો સ્ટોપર બની હતી, જેમાં એક્ટ્રેસ ફેન્સને ઘાયલ કરી દીધા. જાહન્વી કપૂરની આ તસવીરો પર લોકો જાતજાતની કોમેન્ટ્‌સ કરી રહ્યા છે. આ તસવીરોમાં તમે પણ જાહન્વીની આગવી અદાઓ જાેઇ શકો છો. આમ, વાત કરવામાં આવે તો જહાન્વી કપૂર કોઇને કોઇ રીતે હંમેશા ફેન્સ માટે આતુર રહેતી હોય છે. જાહન્વી કપૂરની આ તસવીરો હાલમાં વાયુવેગે વાયરલ થઇ રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/