fbpx
બોલિવૂડ

નશાનો શિકાર બનેલા આ સેલેબ્સે ખુલ્લેઆમ સ્વીકાર્યુ કે.. “આનાથી ખરાબ પરિણામ જ આવ્યા”

કહેવાય છે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી બહારથી જેટલી ઝગમગે છે એટલી અંદરથી ઘુંધળી છે. ગ્લેમરની આડમાં લોકો સત્ય શું છે એ વિશે અજાણ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીથીમાંથી સેલિબ્રિટીના એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેના પર લોકોને વિશ્વાસ થવો અઘરો છે. પરંતુ જ્યારે સેલેબ્સે સત્યતાની વાતનો સ્વિકાર કર્યો ત્યારે લોકોએ જાણ્યુ કે સિતારાઓ પણ આનો શિકાર બન્યા છે. તો આજે અમે વાત કરી રહ્યા છીએ એવા સેલેબ્સની જેમાં કેટલાક શરાબના નશામાં તો ઘણાંને ફૂંકવાની લત એટલે કે સિગારેટની આદત ભારે પડી ગઇ. આ સેલેબ્સે ખરાબ આદતોથી શું અસર થાય છે એ વિશે પણ વાત શેર કરી હતી. આ લિસ્ટમાં સૌથી પહેલું નામ સંજય દત્તનું આવે છે. સંજય દત્તને અનેક લોકો જાણતા હશે. સંજય લત્તની ખરાબ આદતને કારણે પરિવારજનોં અનેક રીતે દુખી હતા જેમાં સંજય દત્તને અમેરિકાના રિહેબિલિટેશન સેન્ટરમાં મોકલવામાં આવ્યો.

ત્યાં સંજય દત્તને અનેક વાર નશો કરવાનું મન થયુ. એક કાર્યક્રમ દરમિયાન સંજય દત્ત જણાવે છે કે હું ૧૨ વર્ષથી નશીલી દવાઓનું સેવન કરુ છુ. જ્યારે મારા પિતા મને અમેરિકામાં નશા મુક્તિ માટે લઇ ગયો તો ડોક્ટરે મને ડ્રગ્સનું એક લિસ્ટ આપ્યુ અને મેં દરેક ડ્રગ્સની સામે ટીક કર્યુ. ધરમપાજીનું આ લિસ્ટમાં નામ છે. ફિલ્મ યમલા પગલા દીવાના ૨ના પ્રમોશનમાં આ વાતને કબૂલ કરી હતી કે એમની કરિયરની પથારી શરાબને કારણે ફરી ગઇ છે. પરંતુ ૨૦૧૧માં બગડતા સ્વાસ્થ્યને કારણે શરાબ પીવાનું છોડી દીધું. સિંગર હની સિંહનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે. હની સિંહે પોતે સ્વીકાર્ય હતુ કે મેં ૨૦૧૨થી ૨૦૧૪ સુધીમાં વઘારે ડ્રગ્સ અને શરાબન પીવાનું શરૂ કર્યુ હતુ જે બહુ ખરાબ હતુ. આ લિસ્ટમાં ફરદીન ખાનનું નામ પણ સામેલ છે. સફળતાના દ્રાર ખુલતા આ ખરાબ આદત પડી ગઇ હતી. વર્ષ ૨૦૧૧માં કોકીનની સાથે મુંબઇના જૂહુથી ધરપકડ કરવામાં આવી હતી. આ લિસ્ટમાં ફરદીન ખાનનું નામ પણ સામેલ છે. સફળતાના દ્રાર ખુલતા આ ખરાબ આદત પડી ગઇ હતી. વર્ષ ૨૦૧૧માં કોકીનની સાથે મુંબઇના જૂહુથી ધરપકડ કરવામાં આવી હતી. સ્મિતા પાટીલ અને રાજ બબ્બરના દિકરા સંજય દત્તની જેમ ડ્રગ્સની લત વિશે દુનિયાને જાણ કરી હતી. એક્ટરે પોતે આ વાતની કબૂલ કરી હતી કે એને ૧૩ વર્ષની ઉંમરમાં ડ્રેગ્સ લેવાનું શરૂ કર્યુ હતુ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/