fbpx
બોલિવૂડ

ફિલ્મ ‘જવાન’નું ટ્રેલર રિલીઝ, એક્શનથી ભરપૂર છે ટ્રેલર

શાહરૂખ ખાનની જવાનનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે.શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ જવાન ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. જવાનની રિલીઝના એક અઠવાડિયા પહેલા શાહરુખે ટ્રેલર રિલીઝ કર્યું છે. શાહરુખે જવાનનું ટ્રેલર દુબઈથી રિલીઝ કર્યું છે. જે રિલીઝ થતાની સાથે જ વાયરલ થઈ રહ્યો છે.

ટ્રેલરમાં શાહરૂખની એક્શન જાેવા મળી રહી છે. બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના ચાહકો જે ક્ષણની રાહ જાેતા હતા તે ક્ષણ આવી ચૂકી છે. આજે ગુરૂવારે એટલે ૩૧ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ ‘જવાન’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ સાથે જ શાહરૂખની ફિલ્મ ‘જવાન‘નું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે. શાહરૂખના પઠાણ બાદ ચાહકો જવાનની રાહ જાેઈ રહ્યા હતા. એવું માનવામાં આવી રહ્યું છે કે પઠાણ પર જવાન ભારી પડી શકે છે.જવાનની વાત કરીએ તો તે ૭ સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. થોડા સમય પહેલા શાહરૂખે જવાનનો પ્રિવ્યૂ શેર કર્યો હતો જેમાં તે અલગ-અલગ અવતારમાં જાેવા મળ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/